________________
૬૦૬ :
• શ્રી જૈનશાસન (અઠવાડિક) ૮) શ્રી સુવિધિનાથ સ્વમિ ભગવાન-૯૦ ક્રોડ સાગરોપમ. ૯) શ્રી શીતલનાથ , , - ૯ , , ૧૦) શ્રી શ્રેયાંસનાથ , " - ૧ » »
૧૦૦ = " તે ઉપરના ૯૦૦ કોડમાં ઉછેરતાં ૧૦૦૦ ક્રોડ સાગરોપમ થાય. તે લક,૦૦૦ કોડમાં ઉમેરતાં એક લાખ ક્રોડ સાગરોપમમાં થાય. તે ઉપરના ૯ લાખ ક્રોડ સાગર૫મમાં ઉમેરતાં એક કેટા કેટિ સાગરોપમ થાય.
પરંતુ શ્રી શ્રેયાંસનાથ ભગવાનને એક ઝાડ સાગરોપમ કાળ કહે છે પણ તે પૂર્ણ નથી પરંતુ એક કેડ સાગરોપમમાં સે (૧૦૦) સાગરોપમ તથા છાસઠ લાખ છવીસ હજાર (૬૬,૨૬,૦૦૦) વર્ષ જૂન છે.
જે સે સાગરોપમ તથા ૬૬,૨૬,૦૦૦ વર્ષ કાળ બાકી રહે છે તે આ રીતના પૂર્ણ થાય છે. ૧૧ - શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાન - ૫૪ સાગરેપમ ૧૨ – શ્રી વિમલનાથ , , - ૩૦ , ૧૩ – શ્રી અનંતનાથ જી ) – ૯ ૧૪ - શ્રી ધર્મનાથ , , - ૪ ” ૧૫ - શ્રી શાંતિનાથ , , - ૩ કે,
અહીં શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનના ત્રણ સાગરેપમ કહ્યા છે પરંતુ તે પૂર્ણ નથી પરંતુ ત્રણ સાગરોપમમાં પણે (બ) પપમ ન્યૂન છે. ૧૬) શ્રી કુંથુનાથ સ્વામિ ભગવાન - અડધો (વા) પાપમ. ૧૭) શ્રી અરનાથ , , - પા (ગ) પલ્યોપમમાં હજાર ક્રેડ વર્ષ જૂન, ૧૮) શ્રી મલિનાથ , , - હજાર ક્રેડ વર્ષ.
તેથી જે ત્રણ સાગરોપમમાં પિણે પમેયમ ન હતું તે આ રીતના નવા પલ્ય + પ (હજાર ક્રેડ વર્ષ જૂન) +હજાર ક્રોડ વર્ષ) પૂર્ણ થતાં ઉપરના સે સાગરે - પમ બરાબર પૂરા થયા.
હવે જે ૬૬,૨૬,૦૦૦ વર્ષ બાકી રહ્યા છે તે આ રીતના પૂર્ણ થાય. ૧૯ - શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાન - ૫૪ લાખ વર્ષ ૨૦ - શ્રી નમિનાથ ક » - ૬ ) છે"