________________
૬૦૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર૦ કમ ના કાંઠલા ગળે વળગ્યા છે કે સમજ પડતી નથી.
ઉ॰ આ સીધી વાત પણ સમજાતી નથી માટે લાગે છે કે બહુ વળગ્યા છે. તે ક્રર્મી કાઢવા છે કે રાખવા છે ? જે કર્મા મેાક્ષની ઇચ્છા નહિ તે કર્મી હજી ભયંકર લાગે છે કે સારા લાગે છે ?
ભયંકર કર્મ
પણ
થવા કે
શ્રી અરિહત પરમાત્માને માને અને સ સાર ગમે તે તે કપાળે હાથ દે, તે તે માને કે-શ્રી અરિહંત પરમાત્મા જેવા દેવમળ્યા, સાચાસાધુ મળ્યા, સાચા ધમ મળ્યા છતાં પણ હજી સૌંસાર ભૂંડા નથી લાગતા, સ`સારનુ સુખ ભૂંડુ' નથી લાગતું, સંસારની સુખ-સંપત્તિ, માજમાદિ ભૂડી નથી લાગતી માટે મારે ભયકર પાપેાય છે. તે બધું ભૂંડું' લગાડવા રાજ ભગવાનની પૂજા કરે, સુસાધુની સેવા કરે, વ્યાખ્યાન સાંભળે, સમજવા મહેનત કરે. રે!જ સમજવા મહેનત કરે તેા મિથ્યાવ ધીમે ધીમે મંઢ પડે. પછી તેને થાય કે- મને સંસારમાં ભટકાવનાર, સંસારને ગમાડનાર આ મિથ્યાત્ત્વ પાપકમ જ છે. મારે તેને મારી હટાવવુ જ છે અને સમકિત પામ્યા વિના તા રહેવુ જ નથી. પછી તાકત આવે તે સાધુપણું જ પામવું છે, માક્ષની આરાધના કરવી છે વહેલા મેક્ષે જવુ છે— આવી જેની ભાવના હાય તે જ શ્રી અરિહંત
અને
સાચા ભગત !
વહેલામ પરમાત્માને
અમને પણ તમે માન-પાનાદિ આપે. તે ગમી જાય તા અમે તમારા કરતાં ય ભૂ'ડા છીએ. ભગવાનના સાચા સાધુને સુખ ગમી જાય તેા હયામાં આઘાત થાય અને માને કે-હજી મારામાં સાધુપણું' નથી આવ્યું. અહી' સુધી આવેલા મને ય હજી સુખ ગમે છે, માન-પાનાદિ ગમે છે, કોઈ પ્રશ`સા કરે તે ગમે છે તે મારા દા'ડા ઊઠી જાય, આ બધુ નિષ્ફળ જાય ! તેમ તમને સુખ-સ'પત્તિ સારા લાગે તા તરત દુઃખ થવુ જોઈએ. અમને કે તમને તેવું દુઃખ પણ જો ન થાય તેા આપણે હજી ધર્મ પામ્યા નથી.
શ્રાવક-શ્રાવિકા સ'સારમાં હાય. તે બધાને 'સાર કેવા લાગે ? સમિકી દેવાને દેવલાક જેલ જેવા લાગે છે અને તમને આ તમારા બ’ગલા-બગીચાદિમાં છે તે તમને શું કહીએ ?
મા આવે
આજે તા ખંગલામાં મેાજમાદિ કરનારા જૈનપણુ' પણ ભૂલી ગયા છે. કેમકે, તેઓને દીન-દુઃખીની દયા નથી આવતી, સાધકની ભિકત કરવાનું પણ મન થતુ.. નથી. પાસે મંદિર હાય તો ય દન-પૂજા કરવાનું મન થતું નથી. સુ સાધુના યાગ હોય તે ય સાધુની સેવા કરવાનું, વ્યાખ્યાન સાંભળવાનું', સામાયિક-પડિકમણું કરવાનુ મન થતુ નથી.
(ક્રમશ:)
DOR