________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN -84
*පපපපපපපපපපපපපපපපපපපපපර්
EST U |
- સ્વ પ , આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ |
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
છે , આપણો પુણ્યદય પાપોદયમાં ઢંકાઈ ગયા છે. એટલે પાપ જ કરવાનું મન થાય છે છે. તેથી હયાં એવા પિઠ્ઠાં બની જાય છે કે ધર્મ કરવામાં મજા જ નથી આવતી, તે
અધર્મમાં જ મજા આવે છે. મંદિર-ઉપાશ્રય ધર્મ માટે જ છે. સાધુનો ખપ ઉપ રાય ઉઘાડો રાખવા માટે નથી તે
પણ તરવજ્ઞાન સમજવા માટે છે. છે . આ મનુષ્યભવ કર્મ અપાવવા માટે જ છે. તે માટે જ ભગવાને ધર્મક્રિયાઓ
બતાવી છે. 1 . સંસારનું સુખ ઝેર કરતાં ય ભયંકર લાગે ત્યારે સંસાર ન ગમ્ય કહેવાય. આ
આજે તમે પૈસા માટે ઘેર પા૫ કરો છે, સદુપયગમાં છેટાં બહાના કાઢો છો અને તે દુરૂપયોગ ફાવે તેટલ કરે છે. d , અનીતિ મૂંડી ન લાગે તેને સંસારનું સુખ ભૂંડું ન લાગે. સંસારનું સુખ ભૂંડું ન છે લાગે તેને પાપ ભૂંડું ન લાગે. પાપ ભૂંડું ન લાગે તે કદિ સાચી રીતે ધર્મ કરી તે
શકે નહિ. . સંસાર માટે ય ધર્મ કરે. તેને વખાણે તે તેને પાટ પર બેસવાને અધિકાર નથી. જ તે ભગવાનની પાટને અભડાવનાર છે, પાટને કલંકિત કરનાર છે.
માર્ગથી પતિત પણ જે શાસ્ત્ર મુજબ નિરૂપણ કરે છે તે “કહપતરૂર છેજ્ઞાની પણ - જો શાસ્ત્ર વિરૂદ્ધ બેલે તે તે મિથ્યાષ્ટિ છે. A ૦ શ્રી વીતરાગ પરમાત્મા એવા શ્રી અરિહંત પરમાત્માને દેવ માનવા અને સંસારમાં છે
સારો માનવો એ બેનો મેળ ખાય? તમે સંસારને ભૂ ડ નથી માનતા માટે માર્ગો- ક નુ સારી ય મટી ગયા.
0පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප
૦
૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪૫૪૬