________________
;
જ્ઞા ન ગુ –ગ ગ
5
–શ્રી પ્રજ્ઞાંગ
0 તીર્થને વિર છે એટલું ચારે પ્રકારના શ્રી સંઘને વિચ્છેદ અર્થાત્ શ્રી અતૂ ધર્મની વાત પણ નાશ પામે.
તે તીર્થને વિદ શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાન સુધીના શ્રી તીર્થંકર પરમાત્માના સાત આંતરામાં નીચેના કાલમાન
પ્રમાણે તીર્થ વિચ્છેદ થયે. ૧ શ્રી સુવિધિનાથસ્વામિ અને શ્રી શીતલનાથ સ્વામિ ભગવાનના આંતરામાં ૧/૪
૫ પમ. ૨) શ્રી શીતલનાથ સ્વામિ ભગવાન અને શ્રી શ્રેયાંસનાથ સ્વામિ ભગવાનના આંતરામાં * ૧/૪ પલ્યોપમ. ૩) શ્રી શ્રેયાંસનાથ સ્વામિ ભગવાન અને શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાનના આંત
રામાં ૩/૪ પલ્યોપમ, ૪) શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવાન અને શ્રી વિમલનાથ સ્વામિ ભગવાનના આંતરામાં
૧/૪ પલ્યોપમ, પ) શ્રી વિમલનાથ સ્વામિ ભગવાન અને શ્રી અનંતનાથ સ્વામિ ભગવાનના આંત
રામાં ૩૪ પલ્યોપમ. ૬) શ્રી અનંતનાથ સ્વામિ ભગવાન અને શ્રી ધર્મનાથ સ્વામિ ભગવાનના આંત
રામાં ૧૪ પલ્યોપમ. ૭) શ્રી ધર્મનાથ સ્વામિ ભગવાન અને શાંતિનાથ સ્વામિ ભગવાનના આંતરામાં ૧/૪ પલ્યોપમ. એટલે કુલ મઈને ૨/૩/૪ પલ્યોપમ કાળમાન પ્રમાણ તીર્થવિચ્છેદ થયે.
(પ્રવચન સારોદ્ધાર દ્વારા—૩૬)
[ક્રમશ:]