SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ક]િ [] धनैश्वर्याऽभिमानेन, प्रमादमदमोहिताः ! दुर्लभ प्राप्य मानुष्यं, हारयध्वं माधव मा ॥. દુર્લભ એવા મનુષ્યપણાને પામીને, ધન-વર્ષના અભિમાનથી, પ્રમાદ તથા મદથી મેહિત બનીને ફેગટ આ જન્મ હારી જાવ નહિ. મહાપુરુષોએ આ મનુષ્યજન્મને દશ દશ દષ્ટાન્ત દુર્લભ કહ્યો છે, અનતી અનંતી છે પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જીવને સુદેવ-સુગુરૂસુ ધર્મની સામગ્રીથી સહિત એવો મનુષ્ય છે જન્મ પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય જન્મ મહ નામના પાપોદયથી થવા છતાં પણ આ જ છે 8 મનુષ્ય જન્મની દુર્લભતા મહાપુરૂષોએ વર્ણવિ છે તે એટલા માટે કે, આ જન્મમાં છે છે જ મોક્ષની પરિપૂર્ણ સાધના થઈ શકે છે અને સઘળાં ય પાપોથી વિરામ અને નિર પદ્ય 8 ( ક્રિયાથી યુકત એવું સાધુપણું પણ આ જ જમમાં પામી શકાય છે. છે છતાં પણ પૂર્વના પુણ્યોદયે સારી સામગ્રી સહિત મનુષ્ય જન્મ પામવા છતાં પણ છે મોટો ભાગ ધન અને ભોગની પાછળ જ આ મનુષ્ય જન્મને બરબાદ કરી નાખે છે. આ જેઓને પુણ્ય ભેગે ધાયું" ધન મલી જાય છે, મોટાઈ મલી જાય છે તેમાં તે 8. છે પછી આકાશમાં જ ઉડતા હોય છે, બીજાઓને તે તૃણ સમાન ગણતા હોય છે અને ૨ 9 અમે જ કઈ છીએ” અમારા વડે જ બધું છે. આવા અભિમાનમાં રાચતા હોય છે અને 8 છે પોતાના બળ-બુદ્ધિને પણ તેમાં જ ઉપગ કરતાં હોય છે. બધા જી હજૂરિયાઓ છે છે તેમના વખાણ કરે એટલે સાચું સાંભળવા જેટલી પણ ધીરજ ધરી શકતા નથી છે તેથી મન્મત્ત બની આ જીવનને કેડીનું બનાવી દે છે. આવા ના હિતને માટે મહાપુરૂષ કહે છે કે-ભાગ્યશા લી ? જીવનમાં મોટું છે અભિમાન કરવા જેવું નથી. અભિમાન તે રાજા રાવણનું પણ નથી કર્યું અને ચક્ર છે 8 વર્જી આદિની ઋદ્ધિ પાસે આપણી પાસે છે પણ શું કે અભિમાનના નશામાં ચકચૂર છે બની જાય છે. મહાનુભાવ ! ધન કે મેટાઈ કાંઈ આપણી સાથે આવવાનું નથી. દુનિયાના બીજા (અનુ. ટાઈટલ ૩ ઉપર)
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy