SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ વ ' શ્રી જૈન શાસન (અઠવાડિક) Regd No. G-SEN 84 *පපපපපපපපපපපපපපපපපපපපප: KAજી સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામાં, સૂરીશ્વરજી મહારાજ පපපපපපපපද વ 0 સુખને ભુખે પૈસાને લેરી બને. પૈસાને લેભી બનેલ ત્યારે શું કરે તે કહેવાય નહિ. તે - જે મૂડી છૂપાવી રાખે તે શ્રીમંત કહેવાય કે લક્ષ્મીને ચાર કહેવાય ? - જેનામાં ખરાબી આવતી હોય અને ખરાબીની ખબર પણ ન પડે તેના જેવો ; - અજ્ઞાન કઈ છે? 0 ૦ મેક્ષની ઇચ્છા જવાથી, સંસાર સારો લાગવાથી એટલી ખરાબી થઈ રહી છે કે આ C 0 જનમનો ઉપયોગ નરક-તિર્યંચમાં જ જવા થઈ રહ્યો છે.. 0 ૦ આપણે આજ સુધી સંસારમાં કેમ ભટકયા? આંતરશત્રુ જોર ચાલે છે તેને હટા છે d વવાનું બળ નથી માટે. છે . જીવવું એટલે સારામાં સારી રીતે મરવાની તૈયારી કરવી તેનું નામ જીવવું ! ! 0 ૦ સંસારમાં જે જે પાપ કરવાં પડે છે તે તમને પાપ લા ગ્યા હતા અને તેનું ફળ છે 0 દુર્ગતિ જ છે એમ લાગ્યું હતું તે તમે કયારનાય કંપી ઊઠયા હત! તે , આજના મોટાભાગને ધર્મને એક ગુણ જોઈતું નથી અને એક પાપ ખટકતું નથી. તે છે તેવા મરતાં સુધી સાંભળે તે ય લાભ થાય નહિ. જેને ગુણ ગમે અને તે મેળવતે વાનું મન થાય અને દોષ ખટકે તે કાઢવાનું મન થાય તેને લાભ થાય ! 0 ધર્મના ઉપદેશ જે ઉત્તમ ઉપકારક માર્ગ એક નથી. ભગવાનની આજ્ઞા મુજબ કે તે ઉપદેશ આપવાની જેનામાં શકિત હોય અને તે અનેકને ભગવાનના ઉપદેશ દ્વારા કે તે માર્ગે ચઢાવવા શકિતસંપન હોય તે તેને જિનક૯૫ સ્વીકારવાની પણ મના કરી છે. ? છે તમે સુખી થાવ તેમાં અમે રાજી નથી. તમે ડાહ્યા, જ્ઞાની, સંયમી થાવ તેમાં અમને ? * આનંદ છે. 8. તમારે ગમે તેમ સુખી થવું છે તે જેનપણનું લક્ષણ નથી, કલંક છે, ભૂષણ નથી કે તે દૂષણ છે. વવવવવવવવ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશકે છે કે સુરેશ પ્રિન્ટરીમાં કાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy