________________
*:~
XXXX
ઉપમા
પૂ. આ. શ્રી વિજયમિત્રાનદ સુરીશ્વરજી મ. XXXII
શ્રી જિનવાણીને વરેલી ઉપમાઓ :
XXX
Te
૧) સુધાની, ૨) પ્રકાશની, ૩) પુષ્કરાવત મેધની, ૪) કલ્પવેલીની, ૫) સાગરની, ૬) દીપાની, ૭) સિ’હની, ૮) ચિંતામણિરત્નની, ) સૂર્યાંની, ૧૦) ગંગાનદીની, ૧૧) જહાજની, ૧૨) અમૃતકુંભની ૧૭) સિંહનાદની ૧૪) દિવ્યઙકની, ૧૫૬ ક્ષીર–દૂધની, ૧૬) માની, ૧૭) ઘીની......ી આવી અનેક ઉપએ શ્રી જિનવાણીને આપવામાં વી છે...
સસારને વરેલી ઉપમાઓ :
૧) ચારભય કર સાગરની, ૨) ભડભડતા અગ્નિની, ૩ ફાંસીના માંચડાની, ૪) કુરરાક્ષસની, ૫) ભયાનક અટવી-જંગલની, ૬) બિહામણા સ્મશાનની, ૭) વિષવૃક્ષની, ૮) પ્રચ’ઢ ગ્રીષ્મૠતુની, ૯) રૌરવનરકની, ૧૦) કારાવાસ-જેલની, ૧૧) મહામહની સમરાંગણ ભૂષિની, ૧૨) ઊંડા કૂવાની, ૧૩) દાવાનળના... વગેરે અનેક ભય કર ઉપમાએ સંસારને, જ્ઞાનીએ આપી છે.
ઇન્ડિયાને વરેલી ઉપમાઓ
૧) ચારિત્રરૂપી ધનને લુંટનાર ચારાની ૨) દુર્ગતિના માત્ર તરફ દોડનાર ચપળ આજની ૩) લલચાવી, ફાસલાવી, લેાળવી, જીવને જ્યાં એક ક્ષણુ કાઢી ફોડો વ જેવી મને, એવા સ્થાનમાં લઇ જનાર પૂની-ઠગારાની ૪) હમેશ વિષાની ભીખ માગનાર ભીખારણની ૫) રાતિદવસ ખાવા છતાં ભૂખી રહેનાર બકરીની ૬). કયારાની ૭) મેહરાજાને વફાદાર દાસીએ... વગેરેની ઉપમા આપવામાં આવી છે.
જ્ઞાનને વરેલી :માએ :
૧) બીજા સૂની ૨) ત્રીજાનેત્રની ૩) અમૂલ્યધનની ૪) પાણીની ૫) ધની, ૬) અમૃતની ૭) આભૂષણુની ૮) પરબની ૯) સરાવરની ૧૦) સાગરની ૧૧) શરદપુનમના ચન્દ્રની ૧૧) પ્રકાશની ૧૩) વાર્તી ૧૪) રસાયણની ૧૫) અશ્ચયની ૧૬) દીપકની ૧૭) ભવસાગરથી પાર કરાવનાર શ્રેષ્ઠ જહાંજની...વગેરે અનેક ઉપમાઓ આપવામાં આવી છે.