________________
'જ્ઞા ન ગુ ણુ–ગંગા । 5
02
વાવા
કોટી શિલાનુ સ્વરૂપ—
ઉત્સેછ આંગુલ નિષ્પન્ન એક ચેાજન લાંબી, એક ચેાજન પહાળી, એક યાજન ઊંચી; કેટિશિલા નામની શિલા છે, તે શિલા ભરત ક્ષેત્રના મધ્યખČડમાં, દશાણુ પર્યંત પાસે, કેાટિ શિલાના નામથી પ્રસિદ્ધ થઈને રહેલી છે,
તે કાઢિ શિલા ઉપર શ્રી શાન્તિનાથ સ્વામિ ભગવાન આદિ છ તીર્થંકર પરમાત્મા એના અનેક કાટિ સુનિવર માક્ષે ગયેલા છે.
૧- શ્રી શાન્તિનાથ સ્વામિ ભગવાનના ચક્રાયુધ નામના પ્રથમ ગણધર અનેક સાધુ ગણુના પરિવાર સાથે સિધ્ધિ પદને પામેલા છે, ત્યારબાદ ૩૨ પાટપરંપરા સુધી સખ્યાતા કોટિ મુનિ વા, તે કાટિ શિલા ઉપર મેક્ષે ગયેલા છે.
—પ્રજ્ઞાંગ
૨- શ્રી કુન્થુનાથ સ્વામિ ભગવાનના તીમાં ૨૮ પાટપરંપરા - સુધી, સખ્યાતા ક્રેટ મુનિવરો તે કાટિ શિલા ઉપર મેક્ષે ગયેલા છે.
પાટપરંપરા સુધી ૧૨ કાર્ટિ
૪– શ્રી મલ્લિનાથ સ્વામિ ભગવાનના તીથŚમાં, ૨૦ પાટપર’પરા સુધી ૬ કૅટિ સુનિવર તે કેાટિ શિલા ઉપર મેક્ષે ગયેલા છે.
૩- શ્રી અરનાથ સ્વામિ ભગવાનના તીમાં ૨૪ મુનિવરે તે કાટિ શિલા ઉપર મેક્ષે ગયેલા છે.
૫- શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનના તી માં ૩ કાટિ મુનિવરે તે કાટિ શિલા. ઉપર માક્ષે ગયેલા છે.
૬- શ્રી નમિનાથ સ્વામિ ભગવાનના તીમાં ૧ કેઢિ મુકિત ગયેલા છે.
સુનિવર તે શિલા પર
બીજા પણ ઘણા મુનિવરે તે શિલા ઉપર મેક્ષે જવાથી તેનુ સાવ કટિ શિલા એ પ્રમાણે નામ પડેલુ છે,
તે કાટિ શિલાને આ અવસર્પિણી કાળમાં, ઉત્પન્ન થયેલા નવ વાસુ દેવાએ અનુક્રમે ઉપાડી હતી.
૧– ત્રિપૃષ્ઠ વાસુદેવે તે શિલાને ડાબે હાથે ઉપાડી મસ્તકની ઉપર છત્રની પેઠે ધારણ કરી હતી,
(અનુ ટાઈટલ ૩ ઉપર)