SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વ–૬ : અંક-૧-૨-૩ ૪ તા. ૨૪-૮-૯૩ માગની આરાધનાનું ફરમાન કરતી જિનાજ્ઞાના પ્રભાવે જીવા સ`સારની વિટ"ખણાથી છૂટી સિદ્ધ-બુદ્ધ-મુકત બને છે. અહા જિનાજ્ઞા જીવાને કેવી કલ્યાણકર છે ! (૪) ભુત ભાવના જિનાજ્ઞા : અહા જિનાજ્ઞા ભૂત-સદ્ભુત પદાર્થોના સત્યસ્વરૂપની કેવી ભાવના વિચારણા કરાવનારી છે! અથવા ભૂતભાવના એટલે જીવાએ જિનાજ્ઞા ચિત્તમાં ભાવિત કરવા જેવી છે! (૫) અનધ્ય જિનાજ્ઞા : જિનવચનની અમૂલ્યતાના વિચાર કરે અથવા જિનવચન કેવુ' ઋણુદાન-કમને હણનારૂ છે તેને વિચાર કરે. (૬) અમિત્તા જિનાજ્ઞા : જિનાજ્ઞા અમિતા-પાર ન પામી શકાય એવી છે અથવા અમીતા એટલે અમૃત જેવી છે. (૭) અજિતા જિનાજ્ઞા : અહા જિનાજ્ઞા ઇતરધમ ના વચનાથી કેવી અપરાજિત છે, આજેય છે, અકાઢ્યું છે. (૮) મહસ્થ જિનાજ્ઞા અહા જિનવચન કેવુ' મહા છે ! કેવુ... મહસ્થ છે! કેવું મહાસ્થ છે! (૯) મહાનુભાવા જિનાજ્ઞા : અહા જિનાજ્ઞા કેવી મહાસામર્થ્ય વાળી, મહાપ્રભાવશાળી છે ! (૧૦) મહાવિષયા જિનાજ્ઞા : જિનવચનના શ્રુતજ્ઞાનના વિષય જગતના સર્વ પદાર્થા છે... (૧૧) નિરવધા જિનાજ્ઞા : અહે। પ્રભુની આગા કેવી નિરવદ્ય છે, કેવી નિર્દોષ છે, એમાં ફાઇ પાપના આદેશ કે ઉપદેશ ન હેાવાથી કેવી નિષ્પાપ છે ! અવ્યાપ્તિ-દ્વિરૂક્તિ તુચ્છ શબ્દો વગેરે વચનના ૩૨ દોષમાના એક પણ દોષ પ્રભુના વચનમાં નથી ! (૧૨) અનિપુણજનદુને યા જિનાજ્ઞા : ભગવાન જિનેશ્વર પરમાત્માનાં વચના ગહન છે. રહસ્યમય છે. બુદ્ધિની નિપુણતા, સૂક્ષમતા, વિશાળતા અને સ્થિરતા હોય તે જ સમજી શકાય તેવા છે. તેથી જ કુમતિવાળા જીવા એની ગહનતા, કલ્યાણ કારિતા સમજી શકતા નથી. (૧૩) નય–ભ'ગ–પ્રમાણ-ગમગહના જિનાજ્ઞા : અહે। શ્રી જિનવચન નય-ભ’ગ— પ્રમાણ અને ગમથી કેવુ. ગહન છે- ગભીર છે.... આ રીતે જિનાજ્ઞાના ચિ'તનમાં એકાગ્ર બની જવું તે આજ્ઞાવિચય ધ્યાન છે. પ્રત્યેક માથી આત્માએ આજ્ઞાા ભાવક થવા માટે આવું સુંદર યાન-એકાગ્રપણે ચિ'તન કરવુ' અનિવાય છે. પ્રાપર સુબઇમાં શ્રી મહાવીર શાસન તથા જૈન શાસન લવાજમ આદિ ભરવાનું સ્થળ. શ્રી હરખચંદ ગેાવીદજી મારૂ * ૩૭ આશીષ કારપેરેશન, ખાટાવાલા બિલ્ડી‘ગુ, ૨૭/૩૧ જુની હનુમાન ગલી, સુબઇ-૨ ફાન. ૨૦૬૧૫૮૫ : ૨૦૫૪૮૨૯ ( ખપેારે ૧-૩૦ થી રાત્રે ૮-૦૦ સુધી )
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy