SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ': “T * . કહેતા હતા કે - - શ્રી ગુરુદશી - ઈ - મુકિત આપણી સામે જૂ છે, તેવી અનુભૂતિ થાય તેની ભકિત સાચી. છે . ભગવાનના ભગતને મુકિ ના કાંઈ જ ગમે નહિ. મુકિત અને મુકિતના સાધન વિના બીજુ કાંઈ ગમે તે કાને પાપોદય સમજે. ૦ સંસાર હૈયામાં હોય અને તેની ખટક પણ ન હોય તેવા જીવની ભકિત, અસલમાં છે ભક્તિ જ નથી. ૦ ભગવાનને સાચા ભાવે મ એટલે સંસારના ભાવ ઊઠે ! ૦ સંસારની સારામાં સારી સામગ્રીથી જેને ત્રાસ પેદા થાય તેને જ ભગવાન ગમે. ૦ જ્યાં સુધી દુનિયાની સુખ સામગ્રીના રાગની ઊલટી કરાવીએ નહિ ત્યાં સુધી હવામાં ભગવાન દેસી શકે નહિ, ૯ પાપથી મળતા લાભ સ દેખાય તો પણ સારા દેખાય તો પણ સંસાર રેગીએ છે અડવા જેવા નથી. સાકર મે તેટલી મીઠી હોય તે પણ કફવાળાને નુકશાન જ કરે. ૦ ભગવાનની આરાને પ્રેમ થઈ જાય તેને માટે દુઃખ વેઠવું અને સુખ છેડવું તે સહેલું છે. 4 આ સંસાર મિયાભાઈ જેવા છે, મારે પણ રેવા ન દે. (ટાઈટલ નું ચાલુ) 3 ઉપર રાગ ઘટાડતા જવું કે ઈએ અને પિતાના જ પાપથી આવતાં દુ:ખેને મજેથી સહન કરતાં શીખવું જોઈએ ને જેમ બને તેમ નિસ્પૃહતા, સંતોષ, સદા ચાર ક્ષમા ! શીલતા આદિ ગુણોને મેળ પ્રયત્ન કરે જોઈએ અને આ મનુષ્ય જન્મ એક માત્ર છે સાધુપણા માટે જ છે તે ૫ બાત્માની અનંત અક્ષય ગુણ લક્ષ્મીને મેળવવા માટે જ છે છે તે સાધુધર્મ કયારે મને લામાં વહેલો મળે અને પરમાત્માની તારક આજ્ઞા મુજબ છે અણિશુદ્ધ પાલન કરી સ્વયં પરમાત્મા રૂપ બનું તે જ ભાવના ભાવવી જોઈએ. મળેલી નિર્મલ પ્રજ્ઞાનો ઉપયોગ ભ ાનનો માર્ગ સમજવા અને આત્મામાં સ્થિર કરવા પ્રયત્ન કરવું જોઈએ. તે આ જન્મ સાર્થકતા થાય. સૌ પુણ્યાત્માઓ આ વાવનાથી ઓતપ્રેત થઈ જીવનને ઉજાળે અને શાસનવર્ષને ન આરાધનામય બનાવી આર ની મુકિત વધુને વધુ નજીક બનાવે તે જ. નૂતનવર્ષના { નવલા પ્રભાતની મંગલ કા. સૌ આવી પરમેચ દશાને પામે તે પુરૂષાર્થ કરી છે આ જીવનને અજન્માનું બી બનાવે. – તાંશ I !
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy