SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ - રિચંતન કર્ણિકા : –પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. ૦ બાવના ચંદનના વનમાં વીટળાયેલા લાખ સને દૂર કરવા જેમ મોરલા જરૂરી છે બની જાય છે તેમ મોરલા જેવા આ અરિહંત પરમાત્મા છે. ૦ જન્મ પાપ ને મત એ ત્રણે એટલા ભયંકર છે કે ભૌતિક સુખેને સન્માનથી 8 ભરપૂર ભરાઈ ગયેલે આત્મા હોય તે પણ તેને આ સુખમાં આનંદ ન હોય. ૪ ૦ સંસારમાં સંપૂર્ણ સુખ તે કેઈને નથી જ. છતાં એકવાર માની લઈએ કે કેઈ છે. પુણ્યાત્માને બધા સુખે ભેળસેળ વિનાના મળ્યા તે ય શું ? માથે વિનાશની # તલવાર તે લટકેલી જ છે. ૦ દરેક ચીજો નાશવંત છે અને તેથી જ તે ચીજો પ્રત્યેનો જેટલે રાગ કરવામાં 8 આવે છે- તેટલે જ ત્રાસ અજંપે આઘાત તે આત્માને એ સુખ સામગ્રીના વિગ વખતે ભગવ પડશે જ. ભેગવવાને આવશે. ૦ બાવન પત્તાનો મહેલ એક જ ફેંકે કડડભૂસ કરતે તૂટી જાય છે તેમ યમરાજની એક જ કુંકે સંસારીઓને મહામુશ્કેલીથી ઉભે કરેલ સંસારનો મહેલ કડડભૂસ કરતે તૂટી જાય છે. ૦ સંસારના સુખ પુણ્યના ઉદયથી ગમે તેટલા મળે પણ એ કમેં દીધેલા સુખો છે. 8 એ વાત કેઈએ કદિય ભૂલવી નહિં. (અનુસંધાન ટાઈટલ ૨નું ચાલુ) જાણી શકાય તે લાગે કે, હવામાં તે ક્રોધને એવો લાવારસ ઉછળતું હોય કે, તેને છે કારો ને કાચે ખાઈ જાઉં ! આવા જીવને કણ સુધારી શકે ! કોધથી બચવા આત્માએ વિચારવું કે, પુણ્ય યોગે મને ક્રોધમાં ફાવટ પણ છે આવી પણ પરિણામે તે મેં જ મારા આત્માનું અહિત કર્યું છે. કોઈની કરતાં પૂવે છે. અને પછીની દશામાં પણ જીવની શાંતિ હણાયેલી જ હોય છે. શરીરને પીડા કરનાર, પરસ્પર કલહ કજિયા વૈરને વધાવનારા અને પરલોકમાં છે R નરકાદિના દારૂણ દુઃખને આપનાર ક્રોધને જાણીને કોણ એવો સકણું પંડિત હોય કે 8 8 ક્રોધને આશ્રય લે ! ! માટે આત્મન ! તારે તારો પરફેક ન બગાડ હોય અને સિદ્ધિપદની આગે છે કૂચ ચાલુ રાખવી હોય તે આ લોક, પરલોકને બગાડનાર ધને સે ગજના દરથી જ નમસ્કાર કર !
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy