________________
વર્ષ-૬ અંક ૧૨-૧૩ : તા ૨-૧૧૯૩
*
દોઢીયાએ કાર્યક્રમની રૂપરેખા જણાવી. બન્ને મેાક્ષાથી આએ . પુજન કરી સયમ ઉપયોગી ઉપકરણા વહેારાવ્યા ભવભ્રમણાના અંત લાવવા અને નિમ ળ રત્નત્રયીની પ્રાપ્તિ માટે પ્રભુજી સમક્ષ હાથમાં શ્રીફળ રાખી ત્રણ પ્રક્ષિણા આપવાની શરૂઆત કરી. મહાસુલી દીક્ષાવિધિના પ્રારભ થયે. મુમુક્ષુએટનેસ સાતીરથી વિદાય આપવા માટે વિદાય તિલકની ઉછામણી શરૂ થઇ. સુદર ચઢાવા બેલાયા. દીક્ષાથી આએ પૂયશ્રી પાસે મમ્ 'ડાવેહ., મમ પવ્વાવેહ, મમ વેસ' સમહ'ની યાચના કરી. પૂજયશ્રી એમની યાચના પૂણુ કરે તે પહેલાં વિદાયની મંગલ વાંસળી વાગી. અને શુકન સ્વરૂપ કુમકુમ અને અક્ષતથી દીક્ષાથી એનું ભાતિલક ભીં રહ્યું. ચૌદેય રાજલેાકના જીવાને અભયદાન આપનારું જીવદયાનું અમેઘ શસ્ત્ર સ્વરૂપ રજોહરણુ દક્ષાથી એના માતા-પિતાએ પૂજયશ્રીને વહેારાવ્યુ. બન્ને સખીએ ના અંતરમાં આનંદ સમાતા ન હતા રોમેરોમ અંતે અને...એ પુલકિત બની ગયા હતા. વર્ષોથી સેવેલે મનાથ આજે ફળી સ્ત્યો માંગલ્યથી ભરપુર ઘડી આવી પહાંચી. પૂજયશ્રીએ નમસ્કાર મહામત્રનું સ્મરણ કરવા– કરાવવા પૂર્ણાંક રજોહરણને અનુક્રમે બન્ને સખીએાના હસ્તકમળમાં મૂકયુ સખીએ અદમ્ય ઉત્સાહથી નાચી ઉઠી. મહામુલા આવા મળ્યા હાય ! પછી ઉભરાયા વિના રહે ખરું ?
અને...બન્ને
મ
*૪૨૫
આજે આનદ હતા નવા વેશ મળ્યાના ! શણગારમાંથી અણુગાર બનવાના ! સદાને માટે નિષ્પાપ જીવન જીવવાના આ પ્રસંગ જોઇને સભાજનાના હૈયા પણ રામાંચિત બની ગયા....પળવાર માટે ધિકકાર છે આ ક્ષણભંગુર સસારને અને ધન્ય છે આ સયમ જીવનને આવા શુભ ભાવે અનેકના અંતરપુટમાં, શાઇ ગયા. શાહ ગ્રેવીદજી મેપા સારૂ પરિવાર
મારાપણાની બુદ્ધિના નાશથી થતા લાભ.
अशेष दोष जननी, निःशेष गुणधातिनी ।
आत्मीयग्रहमोक्षेण. तुष्णाऽपि विनिवर्तते ।।
દુનિયા પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિના નાશ થાય છે ત્યારે સઘળા ય દોષને પેદા કરનારી અને સઘળાય ગુણ્ણાના નાશ કરનારી તષ્ણા પણ નાશ પામી જાય છે.