________________
કરર . ક ,
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રૂ. ૧૧૦૦ના દાતાઓની શુભ નામાવલી મંદિરની બહારના ચેકમાં યોગ્ય થળે શિલાલેખમાં, અંકિત કરવાને નિર્ણય પણ વહીવટદારોએ કર્યો છે.
તીર્થભકતને આ પુણ્ય તકનો લાભ ઝડપી લેવા પુનઃ પુનઃ ભલામણ છે. લિ. શેઠ શ્રી કલ્યાણજી પરમાણંદજીની પેઢી વતી,
અતિથિ આજન વ્યવસ્થાપક
" - આ ચો જ કે – લાલચંદ છગનલાલજી પીડવાળા કુંદનલાલ લલુભાઈ ઝવેરી સોહનરાજ રૂપજી
- કુમારપાળ બાલુભાઈ ઝવેરી 'કાંતીલાલ ચુનીલાલ શાહ " . છબીલદાસ અમુલખભાઈ ઘંટીવાળા
શાંતીલાલ હરીલાલ મહેતાના જય જિનેન્દ્ર..
– રકમ મોકલવાનું સ્થળ – શ્રી શ્રીપાળનગર જૈન દેરાસર પેઢી, ૧૨, જમનાદાસ મહેતા રેડ. વાલકેશ્વર-મુંબઈ-૬ - તા. ક. આ પ્રસંગે એ વાત ખાસ યાદ કરવા જેવી છે કે-વિ. સં. ૨૦૪૫ માં પાલીતાણા મહારાષ્ટ્ર ભુવન ધર્મશાળામાં ચાતુર્માસ રહેલા સ્વ. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી શ્રી સિદધગિરિ મહાતીર્થના દેરાસર સાધારણ ખાતા માટે કરવામાં આવેલી રૂા. ૩૧૦૦૧ની આવી જ એજનામાં ફકત ચાર જ દિવસમાં રૂા. ૧ કોઢ જેવી માતબર રકમ થઈ જવા પામી હતી. દરેક તીર્થોમાં આનું અનુકરણ કરવામાં આવે તે મહાલાભનું કારણ બને, અને સાધારણના તુટને પ્રશ્ન સારી રીતે ઉકેલી જાય.
કે
હું
મમતા તું મેલ... મમતા તું મેલ મમતા તું મેલ, માયાવી દુનીયાની મમતા તું મેલ;
જુઠે છે ખેલ જુઠે છે ખેલ, સંસારી દુનિયાને જુઠે છે ખેલ. મમતા તું... જે તારું દેખાય તારૂં ન થાય, ખાલી ઝંઝાળમાં મરતે તું જાય. મમતા તું..
જીવતરમાં એક શખી લે ટેક, મુક્તિને કાજે છે માનવ દેહ. મમતા તું.. મમતા જે જાય સમકીત થાય, સમકિત થાય તે મુકિત પમાય. મમતા તું..... ભાવનગર
–શ્રી જયંતિ બારભાયા