________________
8 ૪૦૬ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ધર્મ છે જ નહિ. જ્યાં હિંસા-જૂઠ-ચેરી-અબ્રહ્મ અને પરિગ્રહની જરૂર પડે ત્યાં ધર્મ જ રહે ખરો ? જ્યાં આ પાંચે મહા પાપને મન, વચન અને કાયાથી, કરવા રૂપે, કરાવવા છે આ રૂપે અને અનુમોદવા રૂપે ત્યાગ કરવાને તે જ સાચો ધર્મ છે તેમાં જગતને કઈ પણ 8 આદમી ના પાડી શકે તેમ છે ખરો ? જ્યાં અઢારે પાપ નહિ કરવાના તેજ ધર્મ ને ! હું કે તમારે કેટલાં પાપ સેવવા પડે છે ? તમે આ બધા પાપ સે છે તે દુઃખથી સેવો છે તે છે કે જેથી ? કયારે આનાથી છૂટું –બચું તેમ થાય છે ખરું ? તમે સંસારમાં બેઠા છે . છે એટલે આરંભ-સમારંભ કરવા પડે, તેમાં હિંસા થઈ જાય. પણ જૂઠ બોલવાની કે છે ચોરી કરવાની પણ જરૂર છે ખરી ? પરિગ્રહ વિના પણ ન ચાલે તે કેટલે પરિગ્રહ છે. જ જોઈએ ? શાસે તે કહ્યું છે કે, અતિ ઉના ઘીથી ચેપડેલી રોટલી અને સાંધા વગરનું છે ઈ વસ્ત્ર આનાથી અધિક જે ઈ છે તે ધર્મથી પડે.
સાધુપણું એ જ ધર્મ છે- એ વાત સમજાય છે ને ? રાજામહારાજા કે રે છે ચક્રવતીઓ પણ સાધુ પાસે જાય તે રાજચિહને બહાર કાઢીને જાય. તેઓ માનતા કે શું લેગ સહેલા છે પણ ત્યાગ તે અતિકઠિન છે. તમે શું માને છે ? હિંસાદિમાં ધર્મ | આવે કે હિંસાદિના ત્યાગમાં ધર્મ આવે? હિંસાદિને ત્યાગ એટલે સાધુપણું આવે છે ? બીજું કાંઈ આવે ? સાધુપણું એટલે હિંસા-અસત્યચોરી–અબ્રહ્મસેવન અને પરિગ્રહ એ છે પાંચે મહાપાપને મન, વચન, કાયાથી પિતે સ્વયં કરે નહિ, બીજ પાસે કરાવે નહિ અને જે કઈ કરતાં હોય તેની અનુમોદના પણ કરે નહિ, જે આ વાત છે તમારા હૈયામાં લખાય જાય તે સાધુના દર્શન કરતાં આવડે નહિ તે તે પણ નહિ છે. આવડે. હિંસાદિ પાંચે મહાપાપ છે, મહા અધમ છે તે વાત યાદ રહેશે ને ! છાતીમાં છે કેતરાઈ જશે ને ? તે કરવા જેવા છે ખરા ? તે પાચેને જ્યાં સર્વથા ત્યાગ છે તે જ છે સાધુપણું છે ! પણ તમારે તે સાધુપણને ખપ નથી અને ધમી કહેવરાવવું છે તે તે 8 બને ખરું ? મને આ સાધુપણું કયારે મળે” તેમ તમને કયારે ય થાય ખરું ? તમે છે કેમ સાધુ થતા નથી તેમ અમારાથી ન પૂછાય, નહિતર તેનું અપમાન કર્યું કહેવાય, 8 દાખીને પાટુ મરાય ? પણ સાધુ થવાની ભાવના છે કે નહિ તે અવશ્ય પૂછાય. છે
અમે સાધુ છીએ પણ જો હજી ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણાનું પાલન નથી કે જ થતું તેનું દુઃખ ન હોય, આજ્ઞા મુજબ સાધુપણાની ઈચ્છા ન હોય તે અમે પણ વેષધારી છે છે સાધુ છીએ, હૈયાથી સાધુ નથી.
( વધુ આવતા અંકે )