SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક-૧૧ કે પુણ્યની સુવર્ણમુદ્રાઓ વટાવીને આપણે આપણા જીવન દિને ભરવું છે. કઇ વસ્તુઓથી ? ધનયોવનવગેરેથી વિનયવિવેક વગેરેથી ? ધનયૌવન વગેરે સામગ્રી સંસાર સુખાનું પ્રતિનિધિત્વ અદા કરે છે અને વિનયવિવેક વગેરે સામગ્રી : ૩૯૧ માક્ષસુખાનુ'. આપણને કયાં સુખે જોઈએ ? સૌંસારના અપૂર્ણ અને ક્ષણભ`ગુર સુખે ? કે માક્ષનાં સ'પૂર્ણ અને શાશ્વત સુખા ? અને છેલ્લે, પ્રસ્તુત છે, શાસ્રકારે એ રજૂ કરેલું એક બિનઇનામી પ્રશ્નપત્ર, સ્વ મ નિરીક્ષણ માટે. : તા. ૧૯-૧૦-૯૩ : ૧. તમને તમારા કયા ક્રમ્સ ઉપર ગુસ્સો કે અફ્સાસ થાય છે, સુખપ્રાપ્તિમાંવિદનભુ કરનાર કે શુષુપ્રાપ્તિમાં ? ગુણસ્થાનકપ્રાપ્તિમાં ? ૨. તમારે ધનવાન બનવુ' છે કે ગુણવાન ૩. તમને ગુણલક્ષ્મી વસાવવી ગમે કે ધનલક્ષ્મી ? ૪. તમને ધનસ'પન્ન માણસને સહવાસ ગમે કે ગુણુસ...પન્ન માણસાના પ' તમને ધનવૈભવ આકર્ષે કે ગુણવૈભવ ? ૬. તમે કઇક અંશે ધનસમૃદ્ધ પણું છે. તમે કઇક અંશે ગુણસમૃદ્ધ પણ છે. તમને તમારી ધનસમૃદ્ધિને ગવ છે કે ગુણસમૃદ્ધિના ૭. તમને બેઉ .સયેાગો મળ્યા છે, ધનસમૃદ્ધિ પામવાના અને ગુણસમૃદ્ધિ પામવાના એમાંથી કયા સયાગો મળવાથી તમારી જાતને તમે ભાગ્યશાળી સમજો છે ? ૮. ૯. તમારે સુખી માણસ થવુ. છે કે સારા માણસ ? તમે સિદ્ધિ માટે મથે કે પ્રસિદ્ધિ માટે ? ભૌતિક કે આત્મિક ૧૦, તમારે કયા સુખા મેળવવા છે, ૧૧. તમે સ’સારનાં સુખા પામી શકે એવી સાધનસામગ્રી પણ તમને મળી છે, જેવી કે ઘરબાર પેઢીપિરવાર વગેરે વગેરે. અને તમે મેક્ષનાં સુખા પામી શકે એવી સાધનસામગ્રી પણ તમને મળી છે, જેવી કે મૂર્તિમ'ઢિર ઉપાશ્રય શાસ્રમન્થા સધ વગેરે વગેરે એમાંથી કઈ સાધનસામગ્રી મળ્યાના તમને આનન્દ છે, અભિમાન છે? ૧૨. ૧૩. એમાંથી કઈ સાધનસામગ્રી તમને વસાવવા જેવી, વધારવા જેવી અને વારવાર ઉપયાગમાં લેવા જેવી લાગે છે ? એમાંથી કઈ સામગ્રી વચ્ચે તમને વધારે રહેવુ ગમે ? ૧૪. એમાંથી કઈ સામગ્રી તમને આસપાસ રાખવી ગમે ? નિહાળવી ગમે ? ૧૫. સામાર્થિકદંડક ઉચ્ચરતી વેળાએ આનન્દ હોય છે, તા સામાયિક પારતી વેળાએ ?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy