________________
૧ ૩૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
અમે પણ જમાને જ છે. આજથી ચાલીશ- પચાસ વર્ષ પહેલાં વેપારીઓમાં છે 4 અનીતિ ન હતી, કાળાબજારને તો કેઈ ઓળખતું પણ ન હતું. સેળ આનીની સવા તે સેળ આની કમાનાર વેપારી સુખી હતે. લેકના જીવ સંતોષી હતાં. આવી હાય ય છે દ અને દેડા દોડ ન હતી. પાડોશીઓને લોક ઓળખતા હતા. અડધી રાતે જરૂર પડે તે છે છે મદદ કરતા અને તેમાં મેટાઈ અનુભવતા હતા, પિતાની જાતને ધન્ય માનતા. આજે છે પાડોશીને ઓળખે છે કેણ ? પછી તેના કામકાજમાં આવે શેને ? ત્યારે એક-બીજાને છે સહાય કરવી, મદદ કરવી તે તેમને જીવન મંત્ર હતા. જે બધું બગડયું તે છેલ્લાં થડા વર્ષોમાં બગડયું. આઝાદી આવી પણ ભયંકર ગુલામી લઈને આવી. આ દેશમાં જે પ્રગતિ દેખાય છે અને તેમાં આજના કેલરી અને રાજકર્તાએ કુલાઈ રહ્યા છે પણ છે તેમાં બધું પરદેશનું છે.
આજની દુનિયાની વાત કરવા જેવી નથી. ના લોકેએ એવા વિનાશક છે શાસ્ત્રો બનાવ્યા છે કે, એક જ પાગલ અ૮૫ સમયમાં આખી દુનિયાનો નાશ કરી નાખે છે આજની મહાસત્તાઓ પણ લેકેને ઊંધે માગે દેરી પડી છે. બહારથી શાંતિની વાત છે કરનારા અંદર ખાનેથી ભયંકર અશાંતિ સર્જી રહ્યા છે એક-બીજાને સંહારવાની વૃત્તિ ! ધરાવનારા “શાંતિ દૂત' ગણાઈ રહ્યા છે. કયારે દાવાનલ સળગશે તે કહેવાય તેમ નથી. છે માટે આજના ગાડરિયા પ્રવાહમાં તણાયા વિના શ્રી જૈન શાસનને સમજશે તે જ છે કલ્યાણ થશે આ માનવભવ જે મહાદુર્લભ કહ્યો છે તે સફળ થશે.
પૂ. શ્રી બાપજી મહારાજા પણ કહેતા કે ભગવાનની આજ્ઞા મુજબ ચાલવુંબધાને ચલાવવા તેજ સાચું રચનાત્મક કામ છે. આજ સુધી આ શાસન આપણા સુધી આવી પહોંચ્યું તે આવા બધા મહાપુરૂષોને આભારી છે. આ મહાપુરૂષે, જે પથરા 8 પાક્યા તેને ઉખેડીને ફેંકી દીધા અને જે મણિ પાયા તેને જગત સમક્ષ બહાર કાઢશે. છે
આજથી પચાસ વર્ષ પહેલાં કાળા બજાર ન હતું, વેપારમાં નીતિ હતી. ગ્રાહક 8 છે અને વેપારીને એક મેક પ્રત્યે વિશ્વાસ હતે. જે દિવસે અનીતિ થઈ જતી તે દિવસે
પગ ભારે થઈ જતા. હું છેક ૧૯૭૬ થી ચેતવતે આવ્યો છું કે, આ જના લોકેની છે ૧ વાતમાં તણાવ નહિ અહિંસાને ઉપગ સ્વરાજ મેળવવા કરાય નહિ. આજે જે છે રીતના હિંસા ફુલીફાલી છે અને કતલખાના તે પણ ધર્મ મનાઈ રહ્યો છે.
જગત આખું બગડી રહ્યું છે, ભ્રષ્ટાચારમય બની રહ્યું છે. છતાં આજના ભણેલા છે માને છે કે જગત સુધરી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. આગળ વધી રહ્યું છે. આપણે બગડી રહ્યા છીએ માટે આપણે સુધરવું જોઈએ. જગત સુધરી રહ્યું છે કે બધાને છે 1 બગાડવા મથી રહ્યું છે ? તમે બધાં આજની પરિસ્થિતિને જૂઓ અને વિચારો કે-જગત છે