________________
૧ વર્ષ -૬ અંક-૯
તા ૫-૧૦-૯૩
: ૩૪૫
ખેટા સાધુઓને એકલા પાડી દે, તેમનાથી આઘા ખસી જાવ તે ય ઘણું બેટા સાધુ સુધરી જાય, ઠેકાણે આવી જાય છે કે મારું ગ્રહણ કરી તમે તે ધર્મને કલંક લગાડે છે. આ મહાપુરૂષને માનનારા તેમના ગુણ ગાનારા આવા હોય તે ચાલે ?
એકવાર હું અને પૂ. આ. શ્રી મનહરસૂરીશ્વરજી મહારાજા બેઠા હતા ત્યાં એક 8. ભાઈ આવ્યા. તેમણે અડધો કલાક સુધી આ આવા, આ તેવા તેમ બધી વાત કરી. તે પછી પૂછે કે સુધારવાને ઉપાય છે ખરે? મેં કહ્યું કે- ઉપાય છે. તમારે જાતે જ ! R બધા ધર્માચાર્યોની સેવામાં લાગી જવાનું. સાધુએ તે જગતના, શાસનના આધાર છે !
માટે. તમારે જ જવાનું તમારા માણસે પણ નહિ જવાનું. કારણ તમારી પોતાની પાસે છે પુણ્ય-પ્રભાવ-સામગ્રી બધું છે. જે કોઈ ધર્માચાર્ય આનાકાની કરે તે તેમની આજ્ઞામાં રહેલા બધા સાધુ-સાધવીનું લીસ્ટ બનાવવાનું અને બધાને પૂછવાનું. તમારા જેવા આ કામ આ જાતે કરે તે સુધારો થઈ જ જાય. પણ પછી તે ભાઈ ગયા તે ગયા પાછા દેખાયા નહિ.
જે શહેરમાં આવા મહા પુરૂ થયા. આટલા ધર્માત્માઓ વસે, ભાગ્યશાલિઓએ ઘણુ મંદિરો અને ઉપાશ્રયે બંધાવ્યા. અહીં દરરોજ જુદા જુદા ઉપાશ્રયમાં જુદા જુદા ? વિષય ઉપર ધર્મદેશનાના પ્રવાહને સખત ધોધ વહે, જયાને શ્રી સંઘ એ બધા છે
સંઘને આધાર ગણાય. ત્યાં જે આવી સ્થિતિ હેય તે કેમ ચાલે ? જેવું તમે કરો ? આ છે તેને દાખલો લઈ બધા સંધેવાળા કરવા માંડે તો શું થાય ? પૂ. શ્રી બાપજી ! { મહારાજાના ગુણગાન ગાઈએ છીએ તે તેમને જે દિશામાર્ગ બતાવ્યો તે મુજબ ન છે
ચાલીએ તે ? આ તે નિરપૃષ્ઠ મહાપુરૂષ હતા. તેઓને પંન્યાસ પદવી પણ બહુ 8 સમજાઈને અપાઈ હતી. અને આચાર્યપદ તે કેમ અપાયું છે તે હું જ જાણું છું, જે બહુ સમજાવીને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું
મોડી ઉંમરે બીજા લે કે ત૫ છોડે તે તેમને મોટી ઉંમરે પણ તપ ચાલુ છે છે રાખ્યા હતા. સિતેર (૭૭) વર્ષની ઉંમરે વર્ષીતપ શરૂ કરેલ અને જીવનના અંત છે. સુધી તપ ચાલુ રાખેલ. જ્યારે વર્ગવાસ થયો ત્યારે તે ચેવિહાર ઉપવાસ હતો. 8.
આવા તે તે તપસ્વી હતા. તેમને સ્થિરવાસ અહીં થયે. તમને તે તેમની રોજની છાયા છે 8 મલી હતી. જ્યારે જ્યારે ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ ખોટું થતું હતું તે તેઓ બેલયા { છે કે- “ભયંકર ખરાબ થાય છે ? ખરેખર અવસર આવે ત્યારે તમે શું કરશો તે છે શું કહેવાય તેમ નથી–સાથે રહેશે કે ભગી જશે ? આજની જે હવા છે તેથી શાસનમાં ? 5 શું શું થશે તેનું વર્ણન થાય તેમ નથી.'
તમે બધા સાધુ-સાધવી સંસ્થાના ભગત છો કે દુશ્મન છો ? ભગવાનની આજ્ઞા છે મુજબ જીવતા સુસાધુઓને જેને ખપ ન હોય તે સંઘમાં ગણાય ખરા ? સારા માણસે જે રોજ ઉપાશ્રયમાં આવતા થઈ જાય તે બાર આની સુધારે થઈ જાય. અને મેટા !