SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ &લાકેશોદાળ ૨.૪૧ વિજયસૂરીશ્વરજી મહારાજની - - ૨y Un gora euHOY Evo Leon PHU NRU Yurg 47 -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા - ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જાહ જય. રેજચંદ્ર કીરચંદ રૈs (424 ) રાજચંદ મ2 ફુડ ( 8) હક • 1. R • SS • wઠવાdઉફ • आज्ञारादा विसदाचशियाय भवाय च • - MANS વર્ષ ૨૦૪૯ કિ. ભાદરવા સુદ-૧૭ મંગળવાર તા. ૨૮–૮–૯૩ [અંક-૭૫૮] ઉદારતા { પ્રવચનકાર :- પ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી. મહારાજા, છે ( સં. ૨૦૨૮ ના પિ. સુ. ૧ ને શનિવાર તા. ૧૮-૧૨-૧૯૭૧ ના રોજ અમદાવાદ ઘાંચીની પિળમાં આપેલ પ્રવચનનું સારભૂત અવતરણ. શ્રી જિનાજ્ઞા કે પ્રવચનકાર છે શ્રી ના આશયવિરુદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના -અવ૦) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ આજ સુધીમાં અનંતા થઈ ગયા છે, છે છે. વર્તમાનમાં વીશ વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. જે થઈ ગયા તે છે R બધા શ્રી અરિહંત પરમાત્માઓએ જગતના સઘળા જુના ભલા માટે, સૌ આ 8 આ સંસારમાં ફસાય નહિ પણ સંસારથી મુકત થઈ વહેલામાં વહેલા મોક્ષે જાય તે માટે છે. હું ધર્મશાસનની સ્થાપના કરીને આયુષ્ય સુધી તેને સમજાવીને પોતે મોક્ષે ગયા છે અને 8 આપણને સૌને મેક્ષમાં આવવાનું આમંત્રણ આપીને ગયા છે. આ જ તે પરમતારકેના છે આત્માઓને મોટામાં મોટો ઉપકાર છે. આપણને આ સંસારમાં ફાવે છે કે નથી ફાવતું ! આજે મારે તમને ઉદારતાની R વાત સમજાવવી છે, જેને સંસારમાં જ ફાવે તેવા જ ઉદાર ન હોય તેમ નહિ પણ તેવા ઉદારનું આપણને કામ નથી, આપણે એવા ઉદાર જોઈએ છે કે જેને સંસારની સારામાં સારી ચીજ પણ પસંદ ન હોય દુઃખ આવે તે તે કઈને ય પસંદ ન 8 હોય પણ જગતની સારામાં સારી ચીજ મળે તે પણ પસંદ નહોય તેની વાત કરવી છે. $ પછી તેના ગુણોની વાત કરવી ગમે આ વાતમાં જ વાંધા હોય અને તેના ગુણ ગાઇએ તે કેવું કહેવાય ! એ પણ ઉદારતાનું નાટક નથી કરવું. નામના કીતિ–પ્રસિદ્ધિ ! છે માટે લાખે, ક્રોડ કે અબજોની સખાવત કરે તેની આપણે ત્યાં કાંઈ કિંમત નથી, છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy