SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ અંક ૪-૫-૬ : તા. ૧૪-૯-૯૩ : (૬) ઇન્દ્રની ઉપમા : ઇન્દ્ર દેવાના રાજા-અધિપતિ છે. અ વ શાળી છે, લાખા-કરોડો-અસ`ખ્યદેવતાએ એની આજ્ઞાનું પાલન કરે છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણને ઇન્દ્રની ઉપમા બરાબર ઘટી શકે છે. સ પર્વોનું આધિપત્ય પર્યુષણને વરેલું છે. લાખા કરડા ભવ્યાત્મા પર્વાધિરાજની આરાધના કરે છે. એનુ અશ્વ પણ એટલું જ આકર્ષીક છે. પર્વોધિરાજની શે।ભા અલૌકિક હાય છે. (૭) સીતાસતીની ઉપમા ઃ સીતા સતીઓમાં શિરોમણિ છે. શ્રી ઉદયરત્નજી મહારાજે પણ કહ્યુ કે–સતીઓમાંહે શિરામણિ કહીએ નિત નિત હૉન્ને પ્રણામ... મહાસતી સીતાજીનું સતીત્વ ઝળહળતુ’ હતુ. જ્યારે સીતાજીએ દિવ્ય કર્યુ ત્યારે, અગ્નિમાં પડતાં પહેલાં સીતાજીએ કહ્યુ કે હે અગ્નિ ! મન-વચન કે કાયામાં રામચંદ્રજી સિવાય કોઈ પરપુરુષને પ્રવેશ મળ્યા હાય તે મને બાળીને ભસ્મ કરજે, અને સીતાજીએ અગ્નિના કુંડમાં અપલાવ્યું. સતીત્વના પ્રભાવે અગ્નિ પાણી બની ગયા. પાણીના પૂર ઉમટયાં, એવા જખરદસ્ત ઉમટયાં કે અચૈાધ્યા ડુબી જશે કે શુ'! એ કલ્પનાએ ત્યાં હાહાકાર મચી ગયા. સીતાજીએ એ હાથથી પાણીને સ્પર્શ કર્યો ત્યાં પાણી જમીનમાં સમાઇ ગયાં.. પરપુરુષના મનથી એક ક્ષણવાર પણ વિચાર નહિ કરવા એ સતીત્વના પ્રાણ છે. રાવણ જેવા સ્ત્રીલ પઢ નરાધમના સક જામાં આવવા : ૨૬૩ છતાં, સીતાજી શીલધર્મની સુરક્ષા માટે અણુનમ રહ્યા એજ કારણે સીતાજી જગ વદ્ય બન્યા, જ્યારે હવે રામચ`દ્રજી માનભેર અચૈાધ્યામાં લઈ જવાના છે, સમગ્ર અયાયા સીતાજીની ચરણરજ પૂજવાની છે, ત્યારે સીતાજીએ મહાવૈરાગ્યથી સંયમના સ્વીકારને પુરુષાથ કર્યાં. સીતાજીનું સતીત્વ માટુ' એ કારણે સતીઓમાં સીતાજી શિરોમણિ ગણાય છે. તેમ પર્યુષણપૂવ એની પવિત્રતાના કારણે, તારકતાના કારણે, ઉદ્ધારકતાના કારણે જગતમાં સવ પર્વોમાં શિરામણ ગણાય છે. ગમે તેવા પાપી પણ પર્વાધિરાજની આરા ધનાથી પુણ્યશાળી બને છે. પર્વના દિવસેામાં પાપીને પણ પુણ્ય કરવાની પ્રેરણા મળે છે. (૮) કેસરીસિ'હની ઉપમા : તિહુ એ વનના રાજા–વનરાજ કહેવાય છે. સિ’હુ કુર અને શૂર હાય છે. એની હાકથી જ’ગલના પ્રાણીએ ભયથી થથરે છે. એ વમાં માત્ર એક જ વાર વિષયસેગ કરે છે. બીજા પણ ઘણા ગુણા સિંહમાં રહેલા છે. એમ આ પર્યુષણ પણ પર્વાધિરાજ છે. એના આરાધક–સાધકના ક્રોધાદિ આત્મ ઢાષો ભયથી થરથરે છે, પલાચન થઈ જાય છે, સિંહ જેમ સદા નિર્ભય હાય છે, તેમ પર્યુષણના સાધક દોષો, દુગુણા અને દુ`. તિના ભયથી રહિત બને છે. સિંહની કુરતાને પણ ટપી જાય એવી કૃરતા આધક આત્માને પાપમાત્ર પ્રત્યે પ્રગટે છે. એક જ વાર આ પર્વની નિષ્ઠાપૂર્વક આરાધના થઇ જાય તે। આત્મામાં ધનુ' સુંદર ખીજા
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy