________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
હાર્યા
કહે છે અને પાંચ યુધ્ધ નકકી કરી આપે છે. તે પાંચે ય યુદ્ધમાં શ્રી ભરતજી છે. તેથી તેમને ગુસ્સે આવે છે અને શ્રી બાહુબલિજી ઉપર ચક્ર મૂકે છે. તે જોઇને શ્રી બાહુબલિજીને ગુસ્સે આવે છે કે, વચનના ભંગ કરે છે. તારા તે લેઢાના ટુકડાના ભૂકકા કરી નાખીશ. પણ ચક્રકુળમાં ચાલે નહિ તેથી શ્રી ખાહુબલિજીને પ્રદક્ષિણા કરીને પાછું આવે છે. અને શ્રી બાહુબલિજી મુઠ્ઠી ઉગામીને શ્રી ભરતજીને મારવા દાડયા છે. મા'માં વિચારે છે કે- “બાપની જગ્યાએ રહેલા મોટાભાઈને માય ? આ મૂઠ્ઠી ખાલી પણ ન જાય. ' તેથી ત્યાં ને ત્યાં લેચ કરીને ઉભા રહે છે.
૨૩૨ :
તે જ વખતે શ્રી ભરતજી દોડીને શ્રી બાહુબલિજીના પગમાં પડે છે અને કહે છે કે- “ બાપને સાચા દિકરા તું, હું નહિ. આ રાજયને સૌંસાર રૂપી વૃક્ષનું' ખીજ ન માને તે અધમ છે. જાણવા છતાં પણ હું છેાડતા નથી માટે અધમાધમ છું.” શ્રી ભરતજીને આરિસા ભુવનમાં કેવળજ્ઞાન થયું. તે શાથી ? રાજયને ભૂંડું માનતા હતા માટે. તમે ઘરને ભુંડું માનીને ઘરમાં રહે છે ? ઘર આદિને ભુંડુ ન માના તે ચાલે ?
ઘર-માર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિ છેડવા જેવા છે ને? નથી હેાડતા તે પાપોદય છે ને? છેાડવાની ભાવના જીવતી-જાગતી છે ને? તે હાય તા શ્રાવકપણું ટકે. તમે બધા ધધા-ધાપાદિ કરી છે તે ન છુટકે કરા છે કે મઝાથી ? આજે તે પૈસાટકાદિ માટે જે પાપ થાય છે, જે અનીતિ થાય છે તેનુ વર્ણન થઇ શકે તેમ નથી. લેક કહે છે કે- ચાંલ્લાવાળાને વિશ્વાસ ન કરવા. આવી દુર્દશા પેદા થાય તે સારૂ
છે ? Àાભાસ્પદ છે ? શાસ્ત્ર તા કહ્યું છે કે- શ્રાવક વેપાર પણ ન છુટકે કરે, કરવા જેવા ન માને. તેમાં ય તમે હા ન પાડા તા ફજેતી કેાની થાય ? શ્રાવક અનીતિ કરે? ભુખ્યા મરે પણ અનીતિથી કમાઈને સારૂં –સારૂં' ખાય નહિ. લુખ્ખુ મળે તાલુખ્ખું ખાય પણ ચેપડ્યું ખાવા અનીતિ ન કરે. તમે બધા આવી આબરૂ કેળવા તેમ ઇચ્છું છું. આવી આબરૂ કેળવા તે શાસનની શેશભા વધે.
સાધુ-સાધ્વી, શ્રાવક–શ્રાવિકા શાસનને સમર્પિત જ હૈય-સમર્પિત હેવુ જોઇએ. આવી દશા પામે તેવી મારી અંતગત ભાવના છે. તે માટે આ ઉપદેશ છે. સાધુ પાસે ાવ તા તે એમ જ કહે કે “સૌંસાર છેડવા જેવા જ છે. સસારમાં રહેવા જેવું નથી. સધુપણું જ લેવા જેવુ' છે. મેક્ષ જ મેળવવા જેવે છે. ” આવી ભાવના જેની થાય તે બધા સદ્ગતિ ગામી છે. અહી આવે તે પ્રમાણ છે. ભગવાનની પૂજા કરનાર, સાધુની સેવા કરનાર, ધ ક્રિયા કરનારા દુ`તિમાં જાય ? તે તે સદ્ગતિમાં આવી ભાવના અને શ્રધ્ધા હોય તે સાચું શ્રાવકપણું પ્રગટ થાય. તે પ્રગટ
ભાવના રાખવામાં આવે છે.
જાય.
કરે તેવી