SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષ છે. કરડે આત્માઓના જીવલેણ ભ્રમે ભેદાઈ જશે. જડ મૂલ કરી ગયેલી વેત તે પ્રજાની તમામ રમતે ધૂળ ચાટતી થઈ જશે. ભૂગર્ભમાં છુપાયેલા જ્ઞાન ભંડારોની 8 અમૂલ પ્રતાની ઉપર લદાયેલી શેર શેર ધૂળે થોડા જ સમયમાં ફેંકાઈ જશે. સહસ્ત્રા- ૩ છે વધિ ગ્રંથ પ્રકાશમાં આવશે, સર્વત્ર જિનશાસનને જય જયકાર બેલાશે. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાનું પહેલું વચન યાદ કરે “હે ભગવંત” જે 8 8 આ જિનાગમ (જિનાજ્ઞા) અમારી પાસે ન હેત તે દુષમ કાલના ડીબાંગ અંધકારમાં અથડાતા કુટાતા અમારા જેવા અનાથેની અવદશા થવામાં શી કમી ના રહેત? આપણે એ જ જિનાજ્ઞાને પામ્યા છીએ. જિનની એ આજ્ઞા એ જ આપણે ધર્મ છે છે અને પ્રાણુ બને, જીવ જીવન બને એ ખાતર તમામ આશંકાઓને દબાવીને જ જંપીએ. વચનાનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાનના સવામી બનીએ એ જ આપના જીવનની 8 એકની એક અભિલાષા બની રહે એ જ શુભેચ્છા.... Gunvant Shah : 344849 Mfgs. of : Wedding, Invitation, Visiting Cards, And All kinds of Card Sheets. SHAH CARD C E N T R E 710, Raipur chakla, Opp Mahalaxmi's Pole Ahmedabad-1
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy