________________
પૂર્વ ભવની આરાધનાનાં પ્રભાવે અલબેલું માનવ જીવન આપણને પ્રાપ્ત થાય ! છે. આવો સુંદર અમુલ્ય માનવજન્મ મળી ગયા પછી ભૌતિક સુખોમાં જીવનને વેડફી છે B નાંખવાને બદલે વીતરાગ પરમાત્માએ બતાવેલા ધર્મની સાધનામાં એકતાન બનીને
આપણું જીવન પસાર કરવું જોઈએ. વળી તે ઘમરાધના પણ સૂત્રાણા પ્રમાણે જ હોવી જોઈએ. જેન આ માનવ જીવન સફલ બનાવીને મોક્ષ મેળવ હોય તેને જિના- ૨ ગમને જ નિશ્ચયપણે વફાદાર રહીને તેમાં દર્શાવ્યા મુજબની ધર્મ સાધનામાં લાગી જવું જોઈએ. કારણ કે સત્કૃષ્ટ નિરૂપણને કરનારા જિનેશ્વરદેવ જ છે. એટલે જે કઈ કહ્યું હોય તે સર્વથા સત્ય જ છે. કારણ કે રાગ-દ્વેષ કે અજ્ઞાનના કારણે જ અસત્ય વા બેલાય છે. ત્યારે તારક જિનેશ્વરદેવમાં આ ત્રણ દોષ નથી. તેથી તેમને જુઠું બોલવાનું પ્રજન શું હોય ? (અર્થાત્ નથી) રાગ ઢોષ અને મેહ અજ્ઞાન એ ત્રણ દે તારક દેવમાંથી સર્વથા નિર્મળ થઈ ગયા હોય છે. માટે જ જિનેશ્વરે પરમ
જિનાજ્ઞા પરમ ધર્મ
-પુ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.
સત્યવાદી હોય છે. આવા વિશ્વસનીય સત્યવાદી પમામાની આજ્ઞાને પ્રમાણભૂત છે માનવામાં કશું જ બે ટુ નથી વળી તેમનું નિરૂપણ છે તે સાંગોપાંગ, સુંદર અને આ સંપૂર્ણ છે.
જૈન શાસનમાં બંધ કરતા અનુબંધને, જ્ઞાન કરતા આચરણને, ભકિત કરતા બહુમાનને, પ્રવૃત્તિ કરતાં વૃત્તિ અને પરિણતિને અહિંસા કરતાં આજ્ઞાને સવિશેષ છે મહત્વ આપવામાં આવ્યું છે માટે જ.
આજ્ઞા એજ શ્રેષ્ઠ ધર્મ છે. ' કહેવાય છે કે જેને હું યે જિનાજ્ઞા (તેના પ્રત્યે ભારોભાર બહુમાન ભાવ) હોય છે જ તેના જ હચે મુનિઓના ઈન્દ્ર સમાન પરમાર્થથી જિન હોય છે એને એમ કહેવાય છે છે કે જિન વચનની આરાધના એ જ ધર્મ છે અને જિન વચનની છતી શકિત એ છે આરાધના તે જ અધર્મ છે. .
તેથી જિનવચન પ્રત્યે અવિહડ રાગ–બહુમાન વિના સાચે ધર્મ અંતરમાં પેદા ! થઈ શકતું જ નથી. વળી દ્રવ્ય જિનભકિત કરતાં તેમની ભાવ-ભકિતથી રસ તરબળ ન બનતા આત્માનું મૂલ્ય વધુ છે,