________________
૨૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
થતાં ૧૧ દિવસ આરાધકાની ભકિત ભાવિક તરફથી થઇ.
કલકત્તા-૭-વર્ધમાન જૈન સંઘ હ’સ પુકુટ ફર્સ્ટલેનમાં પૂ. પ’–શ્રી સુયશ મુનિજી મ.ની નિશ્રામાં રવિવારના આધ્યાત્મિક પ્રવચન શ્રેણી ગેાઠવી છે લાભ લેવાય છે.
કલકત્તા-ભવાનીપુર-અત્રે તપસ્વી પૂ. આ. વિજય વાષિણ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય લબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની ૩૨ મી પુણ્ય તિથિ તથા પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્ર્વરજી મ.ની ખીજી પુણ્યતિથિ તથા પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી સ્વાર્ગારેાહણ નિમિતે શ્રી ભકત્તામર પૂજન શ્રી શાંતિસ્નાત્ર સહિત ૧૧ દિવથવેચન અને બપારે જાહેર પ્રવચન થાય છે. સના ભવ્ય મહાત્સવ અ. વ. ૧૪થી શ્રા. સુ. ૧૦ સુધી ઉજવાયે.
મુંબઇશેઠ મેાતીશા લાલબાગ-અત્રે પુ. વિદ્વાન ગણિવર શ્રી નર વાહન વિજયજી મ.ની નિશ્રામાં જૈન દિવાકર પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રે સૂરીશ્વરજી મ.ની ખીજી પુણ્ય તિથિ નિમિતે પંચાહિન્કા મહાત્સવ ગુણાનુવાદ સભા અ. ૧. ૧૪ના થઈ વા ૦))ના પણુ ગુણાનુવાદ સભા થઈ તથા શાંતિસ્નાત્ર ભણાયુ* યેાગ દૃષ્ટિ સમુચ્ચય ઉપર વ્યાખ્યાન આપે છે. સામુદાયિક આરાધ | નાઆઆવે છે રવિવારે સવારે પ્રતિક્રમણ સૂત્ર
મ.ના
બેરીવલી-ચંદાવરકરલેન—પૂ. આ.શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પ. પૂ. શાસન રક્ષક પૂ. આ. શ્રી વિજય રામચ'દ્રસૂરીશ્રવરજી મ.ની બીજી સ્વર્ગ તિથિ નિમિતે ગુણાનુવાદ પાંચ સઘ પૂજન થયા ૪૫ વધમાન તપનાપાયા પડયા ૬૦ને
માક્ષ દંડક તપ ચાલે છે. ૩૦૦ રૂા. નેવી પ્રભાવના થઈ દર રવિવારે અનુષ્ઠાના થાય છે પ્રવચનમાં કાંદીવાલી જોગેશ્ર્વર, ગારેગાંવ વિ. ભાવિકા આવે છે.
ખાચરાદ–(મ. પ્ર.) અત્રે આ. શ્રી હેમેન્દ્ર સૂ. મ.ના સાવી શ્રી અમરશ્રીજી મ. આદિ નિશ્રામાં નવકાર મત્ર જાપ વિ.
કાંદીવલી વેસ્ટ મુબઇ-અત્રે કમલા વિહારમાં પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય મહાય સુરીશ્વરજી મ. આશીર્વાદ તથા પૂ. મુ. શ્રી નયવધ વિજયજી મ.ના માર્ગદર્શન મુજબ થતા 'જિનમંદિરનુ' શિવાગણુ શ્રા, વદ ૬ના શેઠ મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ સાવરકુંડલાવાળાના હસ્તે
થયું વિધિ માટે મલાડથી ૫, જેઠાલાલ
ભાઈ પધાર્યા હતા.
સુ’બઇ વાલકેશ્વર-શ્રીપાલનગરમાં ૫. પૂ.આ. શ્રી વિજય જયકુ'જર સૂરીશ્વરજી મ, પૂ. આ. શ્રી વિજય મુકિતપ્રજા સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પુજ્યપાદ જૈન સિદ્ધાંત સ'રક્ષક આ ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા.ની દ્વિતીય સ્વર્ગા