________________
વર્ષ-૬ : અક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
દુર્ગા (મ.પ્ર.) અત્રે ઉ. શ્રી મહાય સાગરજી મ.ની નિશ્રામાં અષાડ સુદ ૧૧ના આ. શ્રી જિનદત્ત સૂરીશ્વરજી મ.ની ૮૩૯માં પુણ્ય તિથિણી ઉજવણી થઈ. પ્રવચન થયા.
અમદાવાદ-લુણુસાવાડ માટી પાળમાં પૂ. આ. શ્રી વિજય સુદઅેનસૂરીશ્વરજી મ.ની આજ્ઞાથી સુ.શ્રી દન રત્ન વિજયજી મ.ની નિશ્રામાં પૂ. પાદ આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ.ની દ્વિતીય સ્વ તિથિ અંગે ગુણાનુવાદ સામુદાયિક એકાસણું થયા. શ્રા. સુ ૧ના તપના મહિમાં ઉપર જાહેર પ્રવચન તથા શ્રા, સુ. પુના નેમિનાથજી જન્મ કલ્યાણક અને પ્રવચન તથા સામુદાયિક એકાસણા થયા. જુદા જુદા વિષય ઉપર તિથિએ વ્યાખ્યાને
થાય છે.
ગેાકાક (કર્ણાટક)અત્રે પૂ. આ. શ્રી વિજય વિચક્ષણ સુરીશ્વરજી મ. તથા ગણિવર શ્રી શ્રેયાંસ પ્રભ વિ. મ.ની નિશ્રામાં પૂ. પાદ આ. ભ. શ્રી વિજય રામચ'દ્ર સૂ. મ.ની દ્વિતીય પૂણ્યતિથિ તથા બાબુલાલ હ.સારજી નિભજીયાના શ્રેયાર્થ તથા શ્રીમતી લીલાબેન ખાબુલાલજીની તામય આરાધનાના અનુમાદનાથે અઠ્ઠાઈ મહાત્સવ શાંતિસ્નાત્ર સાથે અષાઢ વદ ૧૩થી શ્રાવણ સુ. ૬ સુધી ભવ્ય રીતે ઉજન્મ્યા.
સુખેડા (રતલામ) અત્રે પૂ. સુ. શ્રી મુકિત સાગરજી મ. આદિની નિશ્રામાં
: ૧૯૭
નવકાર જાપ, અઠમ, સામુદાયિક સ્નાત્ર તથા શાંતિ સુધારસ તેમજ સમરાંદિત્ય ચરિત્ર ઉપર પ્રવચન વિગેરે સુંદર આરાશ્વના ચાલે છે.
હૈદ્રાબાદ (આંધ્ર) અત્રે આ. શ્રી કલાપ્રભ સાગર સૂરીશ્વરજી મ. વિ. શ્રી સુમતિ પ્રકારની તથા . શ્રી વિશાલ
મુનિજીની નિશ્રામાં અખીલ ભારતીય
અહિં સાસ'મેલન તા. ૨૩-૨૪-૨૫ જુલાખલાવવામાં સુલતાન બજારમાં
ઇના
પ્રચાર માટે આવ્યું હતુ. અહિંસાના પ્રયત્ના પ્રવચન વિ. થયા હતા.
વાદરા-અત્રે જિનશાસન સેવા દળ તથા શ્રી જિનશાસન રક્ષા સમિતિ વડાદરા દ્વારા પૂ. પાદ આ. શ્રી વિજય રામચ'દ્ર સૂરીશ્વરજી મહારાજાની દ્વિતીય પુણ્ય તિથિ ભવ્ય ઉજવઈ યાત્રા હાથી રથ અને જથ્થર સાજ સાથે બે હજારની મેદની સાથે થઈ સરદાર ભવનમાં ગુણાનુવાદ સભા થઇ જ્યાં હાલ ચીકકાર ભરાઇ ગયા કે. ડી. પરમાર (જખૂસર) તથા નરેશભાઇએ સુંદર માર્મિક વકતવ્ય કર્યુ બાદ સાધ મિક ભકિત થઈ આશાભાઇ સામાભાઇ પટેલ દ્વારા ચિ. સુરેન્દ્રભાઇના શ્રેયાથે આંબેલ, સામાયિકી થયેલ કાઢી પેટી શાંતિનાથ દેરાસરે પૂજા આદિશ્વર શત્રુ જા તી આવતા મદિરે ભવ્ય ભાવના મુકુંદભાઈ મહેતાની મંડળીએ ભણાવી. પૂજા પણ તેમણે ભણાવી શહેરના દરેક ૩૬ દેરાસરાએ ભવ્ય આંગી થઈ તેમજ અનુક પા સાધર્મિક ભકિત