________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-મ્મા વિશેષ ક
૧૯૪ :
શ્રેયા પૂજા ભણાવાઇ પ્રભાવના લાડુની સમીરમલજી લુણીય તરફથી થઈ.
પાંચ દિવસ નવ લાખ જાપ એકાસ ણામાં ૧૭૫ સખ્યા થઇ એકાસણા (૧) રતનચંદજી પિત્તળીયા, (૨) ખાખુભાઇના માતુશ્રી મુંબઇવાલા, (૩) માણેકલાલ કટારીયા તથા (૪–૫) ભાવિકા તરફથી થયા. શ્રા. વ.-૧૨ દ્વીપક એકાસણું ૩૨૫] થયા તે લાભ શ્રી સકલેચાએ લીધા. આસે। માસની આળી માટે લડનના ભાવિકે તરફથી હ; શ્રી બાઉન્સ ગ્રીન સત્સ`ગ મ`ડળ તરફથી ઉત્સાહ ઉત્સવ સાથે કરવાનું નકકી થયુ છે. .
ભાવના ભવઽયની મૂલ્ય રૂા. ૧૮ વિવેચક સ્વ. પૂ. પ્'. શ્રી કાંતિ વિજયજી ગણિવર
સ'. પૂ. . શ્રી નરચ'દ્રવિજયજી ગણિવર
તા. ૪-૧૦-૯૩ સુધી મંગાવનારને રૂા. ૧૨ માં મળશે.
પેાસ્ટ રૂ।. જી એમ કુલ શ. ૧૩ મેાકલનારને નીચેના સરનામેથી પુસ્તક માઁગાવી લેવુ'.
શેઠ ધદાસ શાંતિદાસની પેઢી
જૈન દેરાસર- સાવરકુંડલા પીન. ૩૬૪૫૧૫ ( સૌરાષ્ટ્ર )
તખતગઢ— પરમ તપસ્વી, કમલરત્ન વિજયજી મહારાજ સાહેબ પિ ડવાડા નગરે
દીક્ષા મહે।ત્સવ હર્ષોલ્લાસપૂર્વક પૂર્ણ થતા ત્યાંથી વિહાર કરી અગે (તખતગઢ) શ્રી સંઘની વર્ષોથી આગ્રહભરી વિનતિ ને માન્ય રાખી ચાતુર્માસાથે શ્રી સંઘની ધર્માં આરાધનામાં વૃદ્ધિ હેતુ જેઠ વદ-૯ ના દિવસે ચિત્તના આહલાદને વધારતા જૈન્ડ અને ગગનભેદી ઢાલ, વિશાલ સખ્યામાં શ્રી સઘના ઉત્સાહ પૂર્ણાંક નગર પ્રવેશ ઘણા ઠાઠથી થયેલ ઘર ઘર ગડુલીએ પણ થયેલ પછી પૂજયશ્રીએ માંગલિક અને તા કરન પૂજ્યશ્રી વિમલરત્ન વિજયજી મહારાજ સાહેખનું ભવ્ય જીવાને વૈરાગ્ય રસપાન કરાવતું વ્યાખ્યાન, શ્રી સંઘમાં સામુદાયિક સારા પ્રમાણમાં આયંબિલ પ્રભાવના વગેરે થઇ.
અત્રે હરરાજ પ્રત્રચનકાર પૂજ્ય વિમલ રત્ન વિજયજી મહારાજ ધમ સ`ગ્રહ તથા જૈન રામાયણ ઉપર આ સૌંસ્કૃતિના આદ
નુ સ્મરણ કરાવતી જિનવાણીનું શ્રવણ કરાવે છે. તેમજ પરમારાય પૂજય પાદ રામચંદ્રસૂરીશ્વદજી મહારાજાના સમાધિમય સ્વર્ગ વાસની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે શ્રી સ'ભવનાથ ભગવાનની આરાધનાથે અ. વ. ૧૨-૧૩-૧૪ ના અઠ્ઠમ, ઉપવાસ, આય બિલ વિગેરે તપશ્ચર્યા સાથે ગુણાનુવાદ અને ખપેરે વિજય મુહૂર્તે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપુજનથી જિનેન્દ્ર ભકત થયેલ છે અત્ર પૂજ્ય ગુરૂદેવશ્રીને વધમાન તપની ¢૩મી ઓળી શ્રેણીતપ, ધર્મચક્ર તપ તેમજ મેક્ષદ ડ તપ સાંકલી અઠ્ઠમ વિગેરે સંધમાં ચાલુ છે.