SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ : અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ છોડી, પણ લજજા નથી છેડી, એટલે તેમને જરૂર ઠેકાણે લાવી શકાશે પછી દેવે છે રસ્તામાં એક રાજાનું રૂપ કર્યું આષાઢાચાયે જોયું કે સામેથી હાથી, ઘોડા તથા ઘણું છે સિપાઈઓ ચાલ્યા આવે છે. એટલે ભય લાગે અને મુખ્ય માગ છેડી એક નાની ) કેડી ને માગ પકડ પણ થેડી વારે ત્યાં પણ આવું જ દશ્ય જોવામાં આવ્યું અને ૪ જોત જોતામાં સિપાઈઓ તેમને ભેટી ગયા. રાજા પણ સાથે જ હતે તેણે આગળ ? છે આવી આચાર્યને પ્રણામ કર્યા, સુખશાતા પૂછી અને કંઈ પણ વહોરવાની વિનંતિ કરી. આષાઢાચાર્યે કહ્યું: “રાજન ! મારે કઈ પણ વસ્તુને ખપ નથી. વળી આગળ નું છે. એટલે હ લે હાલ વહોરવનું નહિ બને. ' રાજાએ કહ્યું કે કંઈક તે વહેરવું જ પડશે. આવા અરણ્ય પ્રદેશમાં આપના ? છે જેવા આચાર્યને લાભ કયાંથી મળે ? આપને વધારે સમય જશે નહિ માત્ર ક્ષણનું કે કામ છે. આષાઢાચાર્ય ગભરાયા “આ તે ભારે થઈ પાતરામાં ઘરેણાં ઠાંસી ઠાંસીને ભર્યા છે છે. હવે વહોરવા શી રીતે જવું. પણ બહારથી હિંમત રાખી તેમણે કહ્યું “રાજન ! 8 તમારી ભાવના છે. એટલે તમને લાભ મળી ચૂક્ય. મારાથી અહિ વધારે રોકાઈ શકાશે નહિ. અને તેઓ ચાલવા લાગ્યા. એટલે રાજાએ આગળ વધી હાથ પકડ અને ૪ ગુરૂદેવ” લાભ તે દેવે જ પડશે. એમ કહી તેને જોરથી બેંચે આમ ખેંચતાણ કરતાં આષાઢાચાર્યના હાથમાંથી ઝોળી છટકી ગઈ અને પાતરા ભય પડતાં જ તેમાંથી ઘરેણું બહાર નીકળી ચારે બાજુ વેરાઈ ગયા. રાજાએ પૂછયું. “મહારાજ ! આ શું ? તમારી પાસે આટલા બધા ઘરેણાં છે કયાંથી ? આચાર્ય તે સૂનમૂન બની ગયા. તે શું જવાબ આપે ? રાણુ પણ સાથે ? જ હતી તે બહાર આવી કહેવા લાગી કે આ ઘરેણુ તો મારા બાળકોનાં છે. પણ છે મારા બાળકે કયાં ? આચાર્ય વિચારવા લાગ્યા કે “આ તે મારી પોલ પકડાઈ ગઈ, R. હવે આ રાજા મને જાનથી માર્યા વિના નહિ રહે. મને શું કુમતિ સુઝી કે હું ગચ્છને છેડી ઘર જવા નીકળો અને રસ્તામાં આવા કાળા કામ કર્યા ? હવે આમાંથી બચવું શી રીતે ? તેમને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. અને તેઓને મનમાં ખૂબ દુઃખ થયું કે મેં જિનેશ્વર ભગવાનની આજ્ઞાને ભંગ કર્યો. હવે મારી નરકમાં આપના ગુણોની જ શરણ થયા કરશે. દેહના તમામ અણુઓ આપની આજ્ઞા પ્રમાણે જ પ્રવર્તશે, મનમાં સર્વ વિચારે આપની આજ્ઞાને અનુકૂલ જ રહેશે. મારાથી હિંસા થઈ, 4 વગેરે પશ્ચાતાપ કરતા ૫૪ચાતાપમાં ડૂબી ગયા પરંતુ થોડી વાર પછી આજુબાજુ જુએ છે, કે કંઈ પણ દેખાતું નથી, આજ છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy