________________
૧૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક છે - શ્રી શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ :બહ ચેવ ઉ મફખફલા આણુ આરાહિઆ જિશૃિંદાણું સંસાર દુખ ફેલયા તહચેવ વિરાહિઆ હાઈ ૧૯
શ્રી જિનેશ્વરદેવોની આરાધેલી આજ્ઞા જ મફલ આપનારી બને છે. વિરોધેલી આજ્ઞા સંસાર દુઃખના ફલ આપે છે.
આવું અધિકારીપણુ જોયા વગર ઘર્મ કરાવવાની પ્રવૃત્તિ જોર પકડી રહી છે તે છે કેટલી વ્યાજબી છે તે વિચારણીય છે. મેક્ષાથીને જ સાચે ધર્માથી કહી શકાય. જે છે ધમાંથી મોક્ષાથી ન હોય. અરે, મોક્ષની વાતની જેને એલર્જી હોય તેને ધર્મ માટે
અધિકારી કઈ રીતે ગણવો ! અર્થ અને કામ જેમ અનર્થકારી બતાવ્યા તેમ ધર્મ પણ છે જે મેક્ષના આશય વગરને મોક્ષને હેતુ ન બને તે હેત તે એ પણ અનર્થકારી છે. { ઝેર જેમ ઝેર કહેવાય છે તેમ એ ઝેર જે મીઠાઈ વગેરેમાં નાખ્યું હોય તે એ ખેરા- છે કને પણ ઝેર જ કહેવાય.
જેમ માતા પોતાના બાળકને કેલસે, માટી વગેરે મોઢામાં મૂકતા જુએ તે તેની છે ઉપેક્ષા ન કરતાં તે ચીજે મેંઢામાંથી બલાત્કારે બહાર કઢાવે છે એવી ચીજો બાળકને
ખાવા ન દેવાય. બાળકને આ રીતે ખાતે બંધ કરીશું તે કયારે ખાતા શીખશે? આ છે & રીતે જ ખાતા-ખાતાં ખાવાનું શીખશે એવું કંઈ માનતું નથી. માન્ય રાખતું નથી, છે તેમ વિપરીત આશયથી ધર્મ કરાવાય નહી અને કઈ છે એ રીતે ધર્મ કરતા હોય છે તે સાચા હિતેષીનું કર્તવ્ય તે એજ છે કે એને પાછો વાળ. અને સાચા માગે છે ચઢાવ. આ રીત ન અપનાવતાં ગમે તેમ તોય ધર્મ કરે છે ને! એમ માની રાજી { ન થવાય. ધર્મની મહરછાપ મારી ન અપાય. સાચા ભાવે ધર્મના અથ જી વિનીત 4 પ્રજ્ઞાપનીય હોવાથી ધર્મના વિષયમાં પોતાની થતી ભુલ, અવિધિ મલિન આશય વગેરે | કઈ સુધરાવે તે ખુભ રાજી થઈ સુધારો કરે છે. ભુલ બતાવનારની સામે ઘુરકીયા કરતે છે નથી. એના આરાધક ભાવનું લક્ષણ છે આનાથી વિપરીત પરિસ્થિતિ હોય ત્યાં ધર્મનું આ અથપણું શી રીતે મનાય,
જિન આણા, આરાધતાં, વિધિપૂર્વક ઉજમાલ રે, સાધે તે સંવર-નિર્જરા, પામે તે મ ગલમાલ;
અર જિનવર દીયે દેશના, સ્તવનની આ ગાથામાં જિન આજ્ઞાને મમ ભર્યો છે. આજ્ઞાથી ભાવિત બની છે ધર્મ કરનારા આત્માઓ ધર્મનું પુરેપુરુ ફલ મેળવી શકે છે !