________________
વર્ષ ૬ : અંક: ૪૭-૪૮ તા ૨-૮-૯૪
': ૧૧૬૩
અનુમોદનીય સુકૃતના સહભાગી બનાવી ગયા.
જેઓશ્રજીનું જીવન ઉજજવલ હતું તેમ મૃત્યુતે મહા ઉજજવેલ બની ગયું અને મહામહોત્સવ મંગલરૂપ બની ગયું.
ઉપકારી મહાપુરૂષના વિરહનું દુઃખ ક્ષણે ક્ષણે રહે તે સહજ છે. પણ જે જમે તે અવશ્ય મરે તે આવા પ્રસંગે જાણી જીવનની અનિત્યતા-ભાણ ભંગુરતા નિહાળી, ધીરતા-સ્થિતા કેળવી વધુ ને વધુ ધર્મમાં જ ઉદ્યમત બનવું જોઈએ. આ મહાપુરુષ જે માર્ગ બતાવીને ગયા, તે જ માગે બરાબર ચાલીએ તે આ મહાપુરુષને પામ્યા તે સાર્થક થાય. બાકી આ મહાપુરુષ જે બરાબર ઓળખાયા હતા અને તેમની બધી જ શકિતઓને બરાબર ઉપગ કરી હતી તે જૈન સંઘની દહેજલાલી જુદી હોત! - હવે તે આ મહાપુરૂષે આપણું સૌની વચ્ચેથી વસમી વિદાય લીધી છે. તેમના જ માગે બરાબર મક્કમ થઈને ચાલીએ, ગમે તેવા પ્રલોભનેમાં જરાપણું આઘાપાછા ન થઈએ તે જ તેઓના સાચા વફાદાર સેવકનો દા કરી શકીએ ! તે જ તેઓશ્રી પ્રત્યે સાચી કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલિ છે.
સ વાચકે આ ભાવ આત્મસાત કરી, વહેલામાં વહેલા આત્માના અનંતઅક્ષયગુણના ભકતા બને તે જ મંગલ મહેચ્છા...
– આ મહાપુરૂષના જીવનની ઘટનાઓ :– વિ. સં.
તિથિ
ગામનું નામ ૧૯૫૨
ફા. વ. ૪ દહેવાણું દીક્ષા ૧૯૬૯
અંધારતીથ વડી દીક્ષા ૧૯૬૯ ફા. સુ. ૨.
વડોદરા ગણિ–પન્યાસ પદ ' ૧૯૮૭
મુંબઈ ઉપાધ્યાય પદ
રીત્ર સુ. ૧૪ રાધનપુર આ ચાર્ય પદ ૧૯૯૨
વૈ. સુ. ૬ વગેવા ૨૦૪૭ અ. વ. ૧૪
અમદાવાદ દીક્ષા વય–૧૭ વર્ષ દિક્ષા પર્યાય-૭૮ વર્ષ આચાર્યપદ પર્યાય-૫૫ વર્ષ આયુષ્ય-૫ વર્ષ -: સમાપ્ત :
કા,
,
૩
મુંબઈ.