________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૬૧ સ્થાન બ ધાવ્યું છે. આ ઉપાશ્રયનું ઉદ્દઘાટન થયા બાદ આ ઉપ શ્રેય તમારે તમારી ધર્મ ક્રિયા માટે ખૂલે રાખવું જોઇએ અને એવું નહિ થવું જોઈએ કે જયારે કઈ સાધુ આવવાના હોય કે આવ્યા હોય ત્યારે જ આ ઉઘડે. કેવળ સધુ-સાવીને ઉદ્દેશીને ઉપાશ્રય બનાવવાને હેય નહિ સાધુ-સાદી માટે બનાવેલા ઉપાશ્રયમાં ઉતારવામાં પણ સાધુ-સાવીને દોષ લાગે છે. ઉપાશ્રય તે શ્રાવક-શ્રાવિકાઓને ધર્મક્રિયા કરવાને માટે હોય અને જ્યારે સાધુ-સાધવી આવી લાગે ત્યારે ત્યારે તેમને લાભ પણ તમને મળે. તમે બધા જે નકકી કરે કે-રે જ આપણે અમુક ધર્મકિયા તે ઉપાશ્રયમાં આવીને જ કરવી છે, તે આ ઉપાશ્રય સદા ઉઘાડે રહી શકશે અને સાધુઓને નિર્દોષ વસતિ પ્રાપ્ત થશે!'
[૪] કતલખાના અંગે પણ કહેતા કેજેન સંઘ ભલે નાને-મુઠ્ઠીભર છે પણ તેમાં એવા એવા શ્રીમતે વસે છે તે શ્રીમંતે જે દયાવાળા -ધર્માત્મા-ઉદાર થઈ જાય તે આ ભારતભરમાં એક કતલખાનું ચાલુ ન રહે ! તમને ખબર હશે કે, દરેકે દરેક ખેડૂતો પિતાના જનાવને પિતાના દિકરા તુલ્ય માને છે તે નકામા થાય, પાળી શકવા શકિતમાન થતું નથી ત્યારે રડતી આંખે કકળતા હૈયે ન ઋકે કતલખાના તરફ દે ૨વાય છે. પણ જે જે જૈન શ્રીમંતે જે જે પ્રદેશમાં વસતા હોય તે આજુબાજુના દરેકે દરેક ગામમાં બધા ખેડૂતેને જણાવી દે કે–તમારાથી જે જે જનાવરે ન સચવાય-પળાય તે અમારે ત્યાં મૂકી જવા. અમે સાચવી દઈશું. તે કતલખાનાને કપાવા માટે એક પણ જનાવર મળે ખરું ?”
[૫] શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ. તે ભગવાનની પૂજા-ભકિત બરાબર નથી કરી શકતા માટે પૂજારી રાખે છે. તે પૂજારીને પગાર દેવદ્રવ્યમાંથી અપાય કે તમારે આપ જોઈએ? તમે લોકે જે કઈ મોટી પેઢીમાં હોદ્દા ઉપર છે અને તમારું કામ કરવા તમે કઈ બીજે માણસ રાખે તે તેને પગાર પેઢી ચૂકવે કે તમે ચૂકે ? તે જ રીતે શ્રાવકે પહોંચી શકતા નથી. માટે પૂજારી રાખ્યું છે તે પૂજારીને પગાર તમારે જ આપવું જોઈએ ?
દેવદ્રામાંથી પૂજારીને પગાર અપાય છે તેનું પૂજયશ્રીજીને ઘણું દુઃખ હતું. અવાર નવાર તેઓશ્રી સાચું માર્ગદર્શન આપતા. તેમાં ય શ્રી સિદ્ધાચલજીમાં પૂજારીઓને પગાર સાધારણમાંથી અપાય તેમાં પૂજ્યશ્રીએ જે માર્ગદર્શન આપ્યું તેના પરિણામે એક જન સાકાર બની.
૦ શ્રી જિનભકિત નિમિત્તો જે છે બોલી મંદિરમાં, ઉપાશ્રયમાં કે અન્યત્ર બોલાય તે બેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. આમ છતાં પણ આજે કેટલેક સ્થળે સ્વપ્ન દ્રવ્યની ઉપજમાંથી વધારે ટકા યા તો કેટલેક સ્થળે એછા ટકા સાધારણ ખાતે લઈ જવાની શરૂઆત થઈ છે તે ઘણું ખોટું થયું છે. આ પ્રવૃત્તિ શાસ્ત્રથી વિરુદ્ધ છે. આવી પ્રવૃત્તિમાં અમારી