________________
00000000000#0000
સચમ એટલે શુ?
000000:00000:0000000000
000000
આજના આ વિષમ કાળમાં અન તાન ત આવિષ્કારા થયાં છે. એ આવિષ્કારો સ સાર સાગરમાં એટલે કે ૮૪ લાખ યોનિમાં ફરીથી ગાતા ખવડાવશે એ બધાંય જ જાળથી છુટવાના માત્ર એકજ સહારો છે, તે છે સયમ ! સયમ !! સમ ! !
આજનાં જમાનામાં સ’યમ લેવું એક દુષ્કર સાધન છે કેમકે આજ વૈજ્ઞાનિકો એ આપણને એટલી સુવિધાએ આપી છે કે તેને આપણે ર૪ કલાક જીવ (આત્મા)ની જેમ સાચવીએ છીએ. પરંતુ આપણે કયારે વિચાર કર્યો કે સૉંચમ એટલે શુ? ત્યારે કેટલાયે ઉત્તર આપે કે જેને ઘરમાં ખાવાં તુ ન મળે તે દિક્ષા લે અને ઘેર-ઘેર ભીખ માંગે, અને કેટલાય કે ઘરમાંથી કાઈ ને બાહર નિકાળી દે તે દીા લઈ લે. પરન્તુ તે આ નથી વિચારતા કે અમે આ કહેતા કહેતા કેટલાક કર્મી બાંધી દીધા છે.
સાચા અર્થમાં તે સયમના અથ એના શબ્દોમાં માળાનાં મહિમાં જેમ પરોવાયેલા છે. પરંતુ આપણે એના નવા-૨ શબ્દાર્થ નિકાળી ને રાજી થાએ કે અમે પણ અથ વાદી છીએ
સયમ એટલે
ય એટલે. યત્ના
મ એટલે... મરણુ
સ એટલે... સૌંસારની (* યત્ના એટલે કષાય અથવાં ભયકર દુખા એને મારવાના સાધન છે માત્ર સયમ ) સંયમ એટલે શુ' ? સયમ એટલે સંસારનાં કષાય ને અને દુબ ને નાશ કરવાના એક સરળ ઉપાય !
સમગ્ર જીવા એને ચિંતન કરી મેધ પામે એજ.
સૌંકલન :– પૃથ્વીરાજ જે. જૈન, સાંચાર
જે પરમાત્માના ધર્મ (જિનાજ્ઞા) હું`ચે વસી જાય તા આ બધું શું કઠીન છે ?
પશુ આજના કાળમાં મુફે વિના ચાલે ? જેને જીરા ફેરા ફરવા હોય તે જ બુફે ને અપનાવે.
આવા ઘણાં ઘણાં અનિષ્ટોથી ભરપૂર
મુદ્દે પદ્ધતિ મહાનુકશાન કરનારી આરોગ્યને પણ હાનિ પહોંચાડનારી ને દુતિમાં લઈ જનારી છે. જમણવાર ન થઇ શકે તે પેકેટની પ્રભાવના કરે પરંતુ આ પદ્ધતિથી દૂર રહેા. સુજ્ઞજના ! આવી પાપ પ્રવૃત્તિથી દૂર રહી આ સૌંસ્કૃતિને શ્રૃપનાવતા બની રહા!