________________
છે વર્ષ–૨ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૯-૯૩ :
૧૪૨૧ : પાલડી સંઘ વતી સંઘપતિજીને સમાન પત્ર આપવાને આદેશ શા. બાબુલાલ ૨ કપૂરચંદજીને ફતે તેમણે સંઘપતિશ્રીનું સન્માન પત્ર અર્પણ કરવા સાથે બહુમાન કર્યું છે હતું પૂ. શ્રી આદિને કામળી આદિ ને લાભ સંઘપતિશ્રીએ લીધે બાદ દીક્ષિતેના છે સંબંધીએ આદિએ કામળી આદિ પૂ શ્રી તથા દીક્ષિતેને વહેરાવેલ. પેઢીએ સંઘપતિનું 3 બહુમાન કર્યું હતું,
છેવટે દ.-૨૬ રૂ. નું સંઘ પૂજન થયું હતું. રૂા. ઇ સંઘવી મુલચંદ હીરા૧ ચંદજી, રૂા. 9 ભભૂતમલજી કસ્તુરચંદજી પાલડી, રૂા. ૧) કમલભાઈ ભરતભાઈ 4 દીપકભાઈ મુંબઈવાળા, રૂા. ૧૩ બારેજા જૈન સંઘ, રૂા. ૧ઉકચંદજી મુલાજી દાંતરાઈ,
રૂ. નથમલ જી નમાજી દાંત રાઈ, રૂા. ૨ હજારમલજી અદીમજી તાંડેડ દાંતરાઈ, ૫ રૂા. ૧સમરથ મલ જ નથમલજી દાંતાઈ, રૂ. ૨, પ્રતાપચંદ તલકાજી તાંતેક દાંતરાઈ, A , ઇ મગળ વંદજી સમનાજી મારોલ, રૂ. ૧લાલચંદ અદીમજી તાંતેડ દાંતરાઈ, એ રૂા. ૧૦ અનરાજજી અદીમજી તાંતે દાંતરાઈ, રૂ. ૧, દેવીચંદ સાકળચંદજી દાંત રાઈ, ૧ રૂા. ૧] મનરૂપ જ અદીમજી તાંતે દાંતાઈ, રૂા. ૧) ઇન્દરમલજી ડુંગાજી દાંતરાઈ, 8 રૂા. 9 હરસુખલાલ કેશવલાલ, રૂા. છ પ્રવીણભાઈ, રૂ. 10 હરીશભાઈ, રૂ. J કમલ
ભાઈ રૂા. 9 ચંદુલાલ હઠીસીંગભાઈ, રૂા. ઇ માણેકલાલ ન્યાલચંદ શાહ, રૂા. ૨૦ ની અમૃતલાલ ભી ખમચંદ્ર બેંગલોર, રૂ. 15 નેનમલજી ભીકાજી દાંતરાઈ. | સર્વ મંગળ બાદ સૌ વિખેરાયા હતા. સંઘપતિ તરફથી સાધર્મિક વાત્સલ્ય જ થયું હતું સો યાત્રા સંઘને આનંદ માણતા છૂટા પડતા હતા.
" યાત્રા સંઘના મંગળ અને રથથી પૂર્ણાહુતિ સુધીમાં સંઘપતિ પરિવારનો ઉત્સાહ ઉત્તમ હતે નિવિદને પરિપૂર્ણ થતાં સૌ સંતેષ પામ્યા અને ભાવ વૃદ્ધિ થઈ હતી.
કાર્યકાનું સંઘપતિશ્રીએ બહુમાન કરેલ સંગીતકાર છગનભાઈ શિવગંજવાળા , છે તથા કુમારપાળભાઈ ઝવેરીએ ભકિત સ્નાત્ર ભાવના વિ. માં જ રંગ જમાવતા શ્રી ? છે મુંબઈ વર્ધમાન સેવા મંડળ વ્યવસ્થામાં તેમજ પ્રભુજીની આંગી વિ. માં રસ સારે લેતા છે હતા. દરરોજ પ્રભુજીને આંગી થતી ત્યાં સાંજે વાજતે ગાજતે સંઘ દર્શન કરવા જતા. ૪
યાત્રા સંઘના સંભારણું એ મોક્ષના બારણ છે સૌ તે પામે એજ મંગલ અભિલાષા.