SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ પાવન ઉપસ્થિતિ પૂ. આ. શ્રી. વિ. જિનેન્દ્રસુરીશ્વરજી મ. સા., પૂ. મુનિરાજ શ્રી ગીન્દ્ર ? વિ. મ. સા., પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્ર વિ. મ. સા. 4 પૂ. સ્વ. તપાગચ્છાધિપતિ શ્રીજી ના પ્રશિષ્ય પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ ૧ વિ. મ. સા. ના શિષ્યરતન ૧૧૩ ઉપવાસ ના તપસ્વી પૂ. મુનિરાજ શ્રી નયધન વિ. | મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી મુકિતધન વિ. મ. સા. તથા પૂમુનિરાજ- 3 9 શ્રી પુણ્યધન વિ. મ. સા. આદિ ઠાણ અનુકૂળતા એ પધારશે. - પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ., છે આદિ ઠાણા. તથા અન્ય સાધવીજીઓને વિનંતિ કરેલ છે. તેઓ પણ અનુકુળતાએ પધારશે. ૦ ૦ ૦ ૦ પાલડી (થાનાવાલી, રાજ) મધ્યે આયોજેલ શ્રી જિનભકિત મહોત્સવને છે i મંગલ કાર્યક્રમ : વૌત્ર વદ-0)) બુધવાર તા. ૨૧-૪-૯૩ સવારે કુંભસ્થાપન + ૦ વૈશાખ સુદ-૧પ્રઃ ગુરૂવાર તા. ૨૨-૪-૯૩ સવારે સ્નાત્ર પૂજ . ૦ વૈશાખ સુદ-૧દ્ધિ. શુક્રવાર તા. ૨૩-૪-૯૩ શ્રી પંચકલ્યાણક પૂજ ૦ વૈશાખ સુદ-૨ શનિવાર તા. ૨૪-૪-૯૩ શ્રી નવપદજીની પૂજા ૦ વૈશાખ સુદ-૩ રવિવાર તા. ૨૫-૪-૯૩ શ્રી બારવ્રતની પૂજા ૦ વૈશાખ સુદ-૪ સોમવાર તા. ૨૬-૪-૯૩ પાટલા પૂજન , દીશાખ સુદ-૫ મંગળવાર તા. ૨૭-૪-૯૩ સવારે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજા સ્વામિવાત્સય ૦ વૈશાખ સુદ-૬ બુધવાર તા. ૨૮-૪-૯૩ સવારે સંઘનું પ્રયાણ ૦ શાખ વદ-૭ શનિવાર તા. ૮-૫-૯૩ રાણકપુરમાં નવ્વાણું અભિષેક પૂજન મહત્સવ નું સ્થળ રાણકપુરમાં ઉતરવાનું સ્થળ શ્રી સંભવનાથ જૈન દેરાસર આણંદજી કલ્યાણજી ની પેઢી, મુ. પાલડી (થાનાવાલી), મુ. રાણકપુર, રટે. ફાલના, } ટે. વાઈબાંધ, રાજસ્થાન, પિ. સાદડી (રાજ) પાલડી આવવા માટે જવાઈબાંધ સ્ટેશનથી બસ-ગાડીની સુવિધા છે. ૦
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy