________________
૧ ૬ :
'
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ "
છે ન થયા હતા તે સંવેગી સાધુ ન મળત્ત. છે પૂઆ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની જયારે આચાર્ય પદવી થવાની હતી ત્યારે છે છે તે વખતના શ્રી પૂજ્ય નેટીસ આપી કે–“તમને આચાર્ય થવાને અધિકાર નથી ત્યારે 8 કહેલ કે-“તમે શ્રી પૂજયે સાચે માર્ગે આવે તો અમારે આચાર્ય થવું નથી. તમે છે બેટે માગે છે માટે કરવી પડે છે.
પ્ર– તે આચાર્ય મ. ના હૈયામાં કરૂણા ખરી ને ? ઉ– જે નથી કરતા તે કરૂણહીન છે ને? પ્ર– દેશ-કાળ જોઈને ન કરાય ?
ઉ– કાલથી અમે મોટરમાં ફરીએ ને ? આજે જરૂર છે. પ્લેનમાં પરદેશ પણ છે જઈએ ને? અહીં સાંભળનાર નથી અને ત્યાં સાંભળશે ? કઈ દા'ડો હું પગલું છે ન ભરાય. દેશ-કાળ આવે જોવાનો નથી. દેશ-કાળ મુજબ ધ મ અપાય છે પણું કરવાનું આ જ શાત્રે કહ્યું હોય તે જ આજે પણ સાધુ પણું ચોથા આરા જેવું કે બીજુ? મહાવ્રત પાંચ જ. તમારે વત એક હય, બે હાય યાવત્ બાર પણ હોય, તે પણ મનથી ય હાય, વચનથી ય હોય, કયાથી ય હેય. તમારે વ્રતમાં કરોડો ભાંગા. અમારે એક જ ભાંગે.
- પ્ર– દેરાસર પર આપત્તિ આવી તે મુતિએ લઈ સાધુઓ પણ ભાગ લેને? 8 ઉ– તત્કાલ ક્રિયાની છુટ. કાયમી સંસ્થાની છુટ નહિ. અવસરે તલવાર છે પણ હાથમાં લેવી પડે. શાસનની રક્ષાનો પ્રસંગ આવે બધું જ કરવું પડે. ૫ શ્રી વિષ્ણુકુમાર મહામુનિ ચોમાસામાં મેરૂ પર્વત ઉપર ધ્યાનમાં રહ્યા છે. તેમના છે નાનાભાઈ ચક્રવતી છે. તેમણે નમુચિ નામના મંત્રીને સાતદિવસ માટે પોતાનું રાજ્ય સોંપ્યું છે. તે નમુચિ જનધર્મને શ્રેષી હતે. બધા લકે તેને આશીવાદ આપવા ગયા
છે માત્ર જેનચાર્ય જ નથી ગયા, આ નિમિત્ત પામી જન સાધુઓને પોતાની રાજ- ઇ. 5 સભામાં બોલાવ્યા છે અને કહ્યું છે કે-“તમે લેકે વ્યવહારથી પણ અફાન છે માટે જ મારું રાજ છેડી ચાલ્યા જાવ ! જેનાચાર્યે ઘણું સમજાવ્યા છે પણ તે જ રા ય માન્ય ) B નથી. બધા પિતાના સ્થાને આવે છે. આચાર્ય મહારાજ પૂછે છે કે, કેદની પાસે કાંઈ છે શકિત છે? ત્યારે એક સાધુ કહે છે કે, મારી પાસે જવાની આકાશગામિની લબ્ધિ છે. છે ત્યારે આચાર્યશ્રી કહે છે કે-મેરૂ પર્વત પર શ્રી વિષ્ણકુમાર મહામુનિ ધ્યાનમાં રહેલા છે છે તેમને બોલાવી લાવ. તે સાધુ જાય છે. શ્રી વિષ્ણુકુમાર મહામુનિએ તેમને આવતા જ જોયા. ચોમાસામાં શાસનના મહત્તવના કામ વિના સાધુ આવે નહિ એમ વિચારી દયાન