________________
હાલાદદેશધ્ધારક ય્.આશ્રી વિજયકૃતીક્ષનજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિત્ ર તા પ્રચાર ન
wwww
1801
ન કહાની
અઠવાડિક મારા વિરાા ય, શિવાય ન માય થ
વર્ષ ૫
wwww
·
તંત્રીઃપ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ્ન (રાજ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(43411) પાનાચંદ પદમશી ગુઢક (થાનગઢ)
·
1
૨૦૪૯ શ્રાવણ સુદ-૯ મંગળવાર તા. ૨૭-૭-૯૩ [અ‘૩-૪૭-૪૮
: એક મનનીય પ્રવચન :
તીથ યાત્રાઃ ઉદ્દેશ અને સંદેશ
—પૂજ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી સંઘમાં સ્થાન કાનુ` ?
અન ત ઉપકારી શ્રી અરિહ‘ત પ૨માત્માએએ વિવેકી અને શકિતસ`પન્ન શ્રાવકા માટે ફરમાવેલા વર્ષમાં એછામાં એા એક વખત તે અવશ્ય કરવા યેાગ્ય અગીયાર કત વ્યામાં ‘ તીથ યાત્રા ' નામનુ એક કર્તવ્ય પણ બતાવ્યુ છે.
સ'સારમાં રહેલા શ્રી અરિહંત પરમાત્માના ભકતને સસાર કદી ગમે નહિ, મેાક્ષ સિવાય અ.જી ઇચ્છા તેને હોય નહિ અને પેાતાના પલેાક બગડે નહિ, તેની તેને સતત ચિ'તા હોય. પરલેાકમાં સદ્ગતિ તે ઇચ્છતા હોય. તે મેાજમાદ માટે નહિ પણ માક્ષ પ્રાપ્તિ માટે, મેાક્ષસાધક ધર્માંની આરાધના ત્યાં સારી રીતે થઈ શકે તે માટે અનંતન્નાનીએની આ વાત જેના હૈયામાં બેસે તેણે જ ભગવાનને સાચી રીતે ઓળખ્યા કહેવાય અને એવા જ જીવતું વાસ્તવિકપણે શ્રી સંધમાં સ્થાન છે એમ કહેવાય. તીથયાત્રાના પ્રભાવ :
તીથ યાત્રાના પ્રભાવનું વર્ણન કરતાં શાસનના પરમાને પામેલા એક મહાપુરૂષ ફરમાવે છે કે- તીથ યાત્રાએ જતા ભાગ્યશાળીએ માર્ગોમાં યાત્રિકાના ચાલવાથી ઊડતી રજ-ધૂળ દ્વારા પાતે કરજથી રહિત બને છે, તી યાત્રા માટે વિધિપૂર્વક ભ્રમણ કરતા જીવા પા ભવમાં ભમતા નથી, અને તી યાત્રા માટે સભ્યના વ્યય કરનારા આત્માએ