SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ *000000000 0 શ્રી જૈન શાસન (અઠવાડિક) copperc .. 0 0 . . 0 . Reg. N.o G-SEN-84 00:0 O repo 0 FUL SATIS સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરમહાર કોઇ આપણું અસલમાં ભૂંડુ' કરતુ' નથી. આપણે જ આપણુ' ભૂંડુ કરીને છીએ. ઉપશમ શ્રેણી તે માહ સાથે ખાંધ છેડ છે. માહને દખાવવાથી કામ ન થાય. તેને દુ તે મારીને કાઢવા પડે. ખરાબ સાથે બાંધછાડ કરાય જ નહિ. ૦ ક્રોધની નિ માન છે. માની બહુ ક્રોધી હોય. કાઇ સામે ન જમે તે ય 0 બળતરા થાય. સાધુ માન પાન પ્રતિષ્ઠાદિમાં પડે, દુનિયાની વાહ વાહ માટે કામ કરે, પૈસા માટે તમારી દાઢીમાં હાથ ઘાલે તે તેને ય ધર્મ જાય. સૌંસારનું સુખ અને સુખના સાધન ધન પર જેને દ્વેષ જાગે અને વૈરાગ્ય પામ્યા હોય તેવાને પાપી કહે તે પાપી; તે વિનાનાને પુણ્યવાન પુણ્યવાન કર્યું વખાણે તે પાપી ! 000000000&000 જેને સ્વાભાવિક કે ઉપદેશથી આ દુનિયાનું સુખ ભૂંડું ન લાગે, તે સુખ ભૂંડું. ય ન લાગે તેનુ ય દુ:ખ ન થાય, તે સુખ માટે પાપ કરતાં હું ખાટું કરૂ છું તેમ પણ ન થાય તેને ભારેકમી જ કહેવા પડે ! કરતાં, પ્રપં-માયાદિ રાજ ભગવાનની વાણી સાંભળવા છતાં અસર ન થાય તે સમજવું કે મેહની મૂઢતા ભારે છે, મિથ્યાત્ત્વ ગાઢ છે. 傀 ધર્માનુ ફળ પરાક્ષ નથી પણ પ્રત્યક્ષ જ છે. ધર્મ આત્મામાં આવી જાય તા સુખ તેને દુઃખરૂપ લાગે છે અને દુ:ખ તેને દુઃખ નથી લાગતું. 0 સુખ અને સુખની સામગ્રીના રાગી અને તેને માટે ઘાર પાપ કરનારાને દુઃખ ન .. ૐને આવે ? 0 પુણ્યના પ્રતાપે જ મેાક્ષની પ્રતીતિ થાય નહિ. પુણ્યની સાથે સુ'દર ક્ષયાપશમ ભાવ ( હાય તા જ મેાક્ષની પ્રતીતિ થાય. 80000000000:0:00000:00000÷ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/॰ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ાન : ૨૪૫૪૬
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy