________________
પ્રગટ થઈ ચૂકયું
છે :
શ્રી કલ્પસૂત્ર-બારસા સૂત્રો
(સચિત્ર)
આ સચિત્ર બારસા સૂત્ર
પ્રગટ થયું છે તેની વિશેષતા એ છે કે – (૧) ૨૪ પોઈન્ટ ટાઈપમાં લાંબા સમાસ વાંચવાની સરળતા માટે છૂટા પાડેલા છે. (૨) અક્ષર પણ છૂટા અને તરત વાંચી શકાય તેવા છે. (૩) કુલ પેજમાં ૪ કલરમાં મુદ્રિત ૪૧ ચિત્રો છે. (૪) ૧૪ સ્વપ્નોનાં બે પેજમાં મોટા ચિત્ર છે. (૫) ૨૪ તીર્થકરોના ચિત્ર બે પેજમાં દરેક પ્રભુજીની આંગી, મુગટ, હાર વિ.
જુદી જુદી ડીઝાઇનમાં છે (૬) ભારે આર્ટ પેપરમાં છાપેલ છે. ૫૦૦ નકલે જ છે માટે શીઘ વસાવી લેવા વિનંતિ છે.
મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ બે કે વધુ નકલ લેનારને ૧૦% ટકા કમીશન અપાશે. મુંબઈ અમદાવાદ પાલીતાણા જૈન બુક સેલરો પાસે માંગે અગર લખો :
શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા
c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર-(સૌરાષ્ટ્ર) :
સુધારો :- જૈન શાસન તા. ૨૨-૬-૯૭ ના અંકમાં અષાઢ સુદ ૩ અને અંક નં. ૮૪
એમ સુધારીને વાચવું, “
S
સૂચના :- તા. ૨૨-૬-૯૩ પછી પાંચ માંગળવાર હોવાથી ત: ૩૦-૬-૯૩ ને અંક
બંધ રાખેલ તેમજ વિશેષાંકના કારણે તા. ૬-૭-૯૩ ને અંક પણ બંધ - રાખેલ. હવે તા. ૧૪-૭-૯૩ ને અંક નં. ૪૫ પ્રગટ થાય છે તે પછી તા. ૨૦-છે-ઉંના એક ૪૬ અને પછી વિશેષાંક પ્રગટ થશે.