________________
વર્ષ ૫ : અંક ૪૪ : તા. ૨૨-૬-૯૩
જુએ બે પાજી “ફળની મીઠાશ તે મેઢામાં રહે ત્યાં સુધી અને કદાચ બે ચાર દાડા સુવાસ–મીઠાશ રહે પરંતુ આ સંતેપની મીઠાશ વ્યાં સુધી રહેવાની ! મળેલી દુઆની મીઠાશ અંદગીના છેડા સુધી રહેવાની કે નહી ? બસ ! બાપાજી. આનું નામ જ અમરફળ ને ભવિષ્યમાં પણ તેનું ફળ અમર ને !
દાનવીર બાબલાની વાત સાંભળીને બાપાજી ખૂબ હરખાયા. ખરેખર દિકરા ધય છે, બાપ જે તું પાક્ય. -
બાળપણમાં જેવા સંસ્કાર પાડયા હોય તેવા પડે. આજના નાના નાના બાળકેને સમ્યમ્ જ્ઞાનનું અમી પાન કરાવવું જોઈએ મોટા થઈ ને તેઓ બાપ કરતાં સવાયા અથવા બાપ જેવા તે બની શકે બાપ જે કહી રહ્યાં છે જે કરી રહ્યાં છે અને જે માર્ગે ચાલી રહ્યા છે તે માર્ગે ચાલવા માટે સૌએ પિતાના ભૂલકાઓને સમ્યગજ્ઞાનનું દાન આપીને સન્માર્ગે વાળવા જોઈએ,
સુખનું મૂળ અહિંસા છે.
બધાથી મેટી દયા - અહિંસા. બધાથી મોટી માનવતા – અહિંસા. બધાથી મટી ભાવના – અહિંસા. બધાથી મેરે સદ્દગુણ – અહિંસા,
બધાથી મોટું સુખ – અહિંસા. બધાથી મટી શાંતિ – અહિંસા. બધાથી મેર આચાર – અહિંસા. બધાથી મટે ધર્મ - અહિ સા.
વિવિધ વાંચનમાંથી યેગીનું કુટુંબ -પૂસા. હર્ષપૂર્ણાશ્રીજી. મ.
ધર્મ એ પિતા.
ક્ષમા એ માતા. દીર્ઘજીવી શાનિત એ પત્ની.
સત્ય એ પુત્ર. દયા એ ભગિની. મનઃ સંયમ એ ભાઈ. ભૂમિતલ એ પથારી. દિશાઓ એ વસ્ત્ર.
જ્ઞાન એ ભેજન. જે લેગીને આ બધા કુટુંબીઓ છે એ યોગીને ભય શાને હોય?
પ્રતિપક્ષ દોષ – ગુણ ક્રોધ - ક્ષ માં માન - માર્દવ માયા – આ જવ લભ - સંતેષ . રાગ
રાગ – વૈરાગ્ય દ્વષ – મૈત્રી મેહ – વિવેક કામ – અશૌચ ભાવના વિષય - સંયમ પ્રમાદ – અપ્રમાદ અવિરતિ – વિરતિ મનવચકાયને
અશુભગ - ત્રણ ગુપ્તિ કષાયાદિને જય કરવા માટે પ્રતિ પક્ષનું આએવન કરવાથી જીવ શાશ્વતા સુખને પામે છે.
-સાધના આર. શાહ