________________
..........0000000#0000
આપ તેવા બેટા કયારે ?
0000000000000÷00000000
બાર તેવાં મેટા અને વડ એવા ટેટા” આ કહેવત જયારે જયારે વાંચવામાં આવે છે ત્યારે ત્યારે મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે વડ એવા ટેટા તેા હમેશાં મળવાના પર`તુ આજના આ ભૌતિક યુગમાં બાપ જેવા બેટા મળવા બહુ જ મુશ્કેલ છે. બાપ જે કહી રહ્યા છે, જે કરી રહ્યું છે. અને જે માગે ચાલી રહ્યા તે માર્ગે ચાલવાની આજના મેઢામાની તૈયારી નથી તે માગ ખૂમ જ કઠણ લાગે છે. વળી તે મા પણ ગમતા નથી. સાચા મા સુકીને ખાટા પથે ચાલવામાં જ આજના બેટાઓને મઝા 'આવે છે.
વળી, બદલાતા વૈજ્ઞાનિક યુગમાં શામાટે અમારે ગતાનુ ગતિકની પ્રમાણે ચાલવુ* ! અમે તા કાંઈક નવુ જ રચનાત્મિક કા કરવા માટે ઉત્સાહી છીએ. ધમ તે તમને સાંપ્યા તમતમારે દાનાદિક ધમ કર્યા કરો. અમે તે નવું નવુ કરવાના અને ખાઇ, પીને મળેલ લક્ષ્મીથી માજ મઝા કરવાના આવુ' જ માલનારા એક સમૃદ્ધ કુટુમ્બમાં એકઆશ્ચર્ય જનક છનાવ બની ગયા.
——શ્રી વિરાગ
આ સમૃદ્ધ કુટુંબના વડલા કડેધડ હતા શેઠની આંગળીયે ચાર ચાર છેાકરાઓ રમતા હતા. ધામિક કુટુંબને વળી સમી સાંજે શું ામ હાય ? સમી સાંજે વાળુ કરીને સૌ ભૂલકાઓ બાપાની અગલમગલમાં ભરાઈ જતાં. બાપાજી અમને વાર્તા કરે.
બાપુ અમને સુંદર સંસ્કાર મળે તેવી વાતા કા જ્ઞાની ગુરૂભગવત પાસેથી સાંભળેલી ધાર્મિક વાર્તા સભળાવવા બાપાજી સૌને પોતાની આસપાસ એસાડી દેતા દાન-શીલ-તપ અને ભાવ ધમની વાતા બાપાજી સૌને સંભળાવતા દલીલ પૂવકની વાતો સાંભળીને ભુલકાઓમાં પણ ધાર્મિક સસ્કારી ઉર્યાં હતા.
એક વખત ખાપાજીએ એક નાના કિસને કહ્યુ બેટા, લે આ પૈસા અને જા બજારમાંથી ફળ લઈ આવ. દિકરા પણ પહેાંચીગયા બજારમાં,
બજારની નજીક આવતાં જ તેની સામે કેટલાંય ગરીબેએ હાથ લાંખા કર્યાં. રસ્તા પર બેઠેલા અન્ય યાચકોએ આજીજી કરી. એય ! ભાઈ કાંઈક આપે. કેટલાંક ગરીબોના છેકાએ ભૂખે ટળવળતા હતા તેઓને મેઢા પરની માંખીયઉડાડાવાના ડાંસ
ન હતા..
નાના બાળક કાંઇક વિચાર કરે તે પહેલાં તે ફરીથી કરુણતાભર્યા અવાજે કાને અથડાયા, એય ! ભાઈ ભૂખ લાગી છે, કાંઇક આપે.
આ લેાકેાની આવી પરિસ્થતિ ક્રમ થઇ તેના વિચાર ‘ કરતાં નાના બાળકના અંતરાત્મા પાકારી ઉઠયા, ભાઇ, ગયા જન્મ માં આ! લેાકા પાસે ઘણી લક્ષ્મી હતી તે લક્ષ્મીના તેઓએ સદુપયોગ કર્યો નથી.