________________
Reg. N.o G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
A |SિIDU TI
# સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
0 ૦ શ્રાવક વિરાગી જ હોય છતાં રાગ થઈ જવાની સંભાવના છે. તો પણ જ્યારે આ તે જ્યારે રાગ થાય ત્યારે રાગને કાઢી નાંખે અને વિરાગને સાચવે. પણ રાગ પિષ-
વાની મહેનત ન કરે જેથી વિરાગ જીવતો ને જાગતે રહે. સારૂં મળે તે પણ ન ખાવું તેનું નામ તપ ! સારૂં ખાવા તપ કરે છે પેટ
ભરવાનો છે ! & ૦ શ્રાવક-શ્રાવિકા આગળ વિરાગના વર્ણન કરવા પડે અને રાગની ભયાનકતા સમજાવવી તું પડે. તે જૈનકુળમાં જનમવા છતાં ભારે પદય છે. 0 રાગ તે જ ઉપાધિ. રાગી કદિ સુખમાં – શાંતિમાં હોય જ નહિ. રાગી તે કે
હંમેશને દુખી. ૫ ૦ શ્રાવકને સંસારની કઈ ચીજ પર, સંસારના કોઈ પદાર્થ પર રાગ ન હોય પણ તું
છેષ હોય. તેમ તે કઈપણ વ્યકિત પર દ્વેષ ન હોય. ભયંકર નુકશાન કરે તેના કે
પર દ્વેષ ન કરે. “અપરાધી શું પણ નવિ ચિંતવી એ પ્રતિકૂળ' આ જ ભાવના કે 0 ભાવે અને વિચારે કે “કેવા ભયંકર પાપ કરે છે! કયારે પાપ કરતે અટકે. આ છે જે જીવ રાગની પીડા સમજે તેને જ વિરાગને ખપ પડે. રાગના પ્રતાપે ખરાબ છે છે ગતિમાં જ જવું પડે આ શ્રદ્ધા થાય તે જ વિરાગ આવે. “હું આત્મા છું, તે
પુણ્ય-પાપ છે, પુણ્ય કરે તે સારી ગતિ મળે, પાપ કરે તે ખરાબ ગતિ જ મળે” છે
આમ ન થાય તે શ્રદ્ધા થાય નહિ. ૪ ૦ બંધનમાં પડેલા છૂટવાની ઇચ્છાવાળો હોય, કાદવમાં ખૂંપેલો બહાર નીકળવાની છે
છે ઈરછાવાળો હોય તેમ શ્રાવક સંસારથી છૂટવાની ઈચ્છાવાળો હોય. કેease eeeeeeeeeeeeeee
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠેસુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું નઃ ૨૪૫૪૬
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ