________________
૧૨૯૮
અનુભવું છુ. કે દેવતા આવ્યા છે અને તમે કેમ ના
મારા જોવામાં
ધાડા છે.
વિશેષ ખીજાતા તેએ એલ્યા, એકવાર તા કહ્યુંને નથી છતાં પણ ફરી પાછે નકામા પ્રશ્ન પૂછ્યું. કેવા સુખ છે ?
નમ્રતાથી હસતા હસતા મે ફરીથી પૂછ્યું, તમે ના પાડી છે. પણ તેના ધૂમાડા નીકળતા જણાય છે. આ વચનામૃત સાંભળતાં જ પેલા ભાઈ અત્યંત ક્રોધી બની ગયા અને ખાલી ઉઠયા, ના પાડી છતાં પણ મનમાં નથી. વારે ઘડીએ શુ પૂછાપૂ કરે છે ગાંડા થઇ ગયા લાગે છે. અહીથી બહાર નીકળી જા નહીતર હમણાં ઢાળી નાખીશ.
ડાયનીંગ ટેબલ પરથી ઉઠતાં ઉઠતાં હું બાલ્યા, .ભાઈ દેવતા તે નથી રાખતા તા પણ આવડા માટા ભડકા કયાંથી થયા? આશ્ચર્યની વાત એ છે કે તમારા ઘરમાં દેવતા નથી પણ તમારા હૃદયના ભ્રૂણીયે ભ્રૂણીયે ધ્રુવતા પડેલા છે.
આ દેવતા તમારા કરેલા ત, જાપ અને તપાદિ વગેરે અન ત મેાક્ષના સાધમાને બાળી નાખે છે.
જેમ જવાળામુખી પર્વતા, ધરતીકા, વટાળીયા આદિ પાતાની આસપાસના પ્રદેશને હાનિ પહાંચાડે છે. તેમ ક્રોધી ”માણસ ક્રોધને વશ થઇને આજુબાજુના વિસ્તારમાં નુકશાન પહેાંચાડે છે. અશાંતિ ઉભી કરે છે.
• જૈન શાસન (અવાડિક)
માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે
કામ સમાન વ્યાધિ નથી, માહ સમાન શત્ર નથી,
ક્રોધ સમાન અગ્નિ નથી
જ્ઞાન સમા સુખ નથી.
હરહમેશ ક્રોધની શરૂઆત મૂર્ખતાથી થાય છે અને તેની પૂર્ણાહૂતિ પ્રસ્તાવથી
થાય છે.
--વિરાગ
બ્રિટનના જુનિયર હેલ્થ મિનિસ્ટર મિસીસ એડવિના કચુરીની ચેતવણી ઈંડાથી ઝાડા, ઉલ્ટી, ફાલેરા ટાઈફોડ અથવા મે।ત! કારણ કે
ઇંડામાં સાલમાનેલા” ઝેર વ્યાપ્ત થયેલુ છે.
માટે આમલેટ, બીસ્કીટ, કેક, માઇસ્ક્રીમ વાપરવા જીદગી માટે ખતરનાક છે. શરીરને માનનારે માંસાહાર છેડવા ોઈએ તે આત્માને માનનાર શુ કરે ઈંડા ખાવાથી પાપ તા થાય જ પણ ઈંગલેન્ડના ડૉ. રાખટ ગ્રોસની ચેતવણી
ઈંડાથી ખુજલી, એગ્ઝિમા દાદર, એલજી, ચમ રોગ ક્રમ – સફેદ કોઢ, લકા ચામડીનુ કેન્સર કારણકે ઈંડાની સફેદીમાં એવીડીન” ઝેર હાય છે, જેનાથી ભય કર રાગે થાય છે. ( જીવદય પુકાર )