________________
હાલારદેશધારક પૂ.શ્રી વિજયકૃતજી મહારાજની ઘેલછા મુજબ સારા જૉ ચિધ્યો ? તથા પ્રચારનું
ww
જન કહાની
wwww
અઠવાડિક
મારાા વિસા હૈં, શિાય ન માય =
·
વર્ષ ૫ ૨૦૪૯ જેઠ વદ-૧૧ મંગળવાર તા.
-તંત્રીઓ:
પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) (નગઢ) નાચંદ પહ્મશી ગુઢકા
૧૫-૬-૯૩ [અ-૪૩
નિગ્રંથ પ્રવચન-જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ :
-
—સ્વ.પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. (તે વખતે મુનિરાજ) ( શ્રી વીરંશાસન-પર્યુષણા સાહિત્ય અકમાંથી સાભાર )
૨માત્મા શ્રી મહાવીર દેવનો શાસનના પરમ પ્રભાવક, ચૌદ પૂર્વીના સમથ જ્ઞાતા અને અનેક નિયુ'કિત આદિ રચીને પ્રભુ શ્રી વીરના પ્રવચનને સુગાહ્ય મનાવનાર ,ભગવાત્ શ્રી ભબાહુ સ્વામીજીએ ‘પ્રત્યાખ્યાન પ્રવાદ' નામના નવમા પૂર્વ ઉપ્રરથી દશા શ્રુતસ્કંધ'ના આઠમાં અધ્યયન રૂપે રચેલુ' શ્રીકલ્પસૂત્ર કે જેના મહિમા અમિત છે તેમાંના બે સૂત્રોના યત્કિંચિત સારાંશ નીચે ટાંકવામાં આવ્યે છેઃ—
લેાકાંતિક દેવાની વિજ્ઞપ્તિ :—
હું લેાકનાથ ! સકલે જગતના જીવાનુ હિત કરનાર ધર્મતીર્થની પ્રવૃત્તિ કર; કારણ કે તે (ધર્માંતીથ) સ લેાકમાં સવ જીવાને હિતકર, સુખકર અને મોક્ષ પ્રાપક થશે.' અનગાર થતા પ્રભુને પ્રભુના ‘કુલ મહત્તર' આદિ સ્વજના સુર, મધુર અને ચારિત્રને ઉત્તેજક શબ્દોમાં સાધે છે -
@ સમૃદ્ધિના સ્વામિન્ ! તું જયને સાપ્ત કર. હે કલ્યાણુના કરનાર ! તારૂ કલ્યાણુ હૈ. (હે દેવ !) તું દોષ વિનાના જ્ઞાન, દર્શન અને ચારિત્રની સહાયથી સામાન્ય મનુયથી નહિ જીતાયલી ઇંદ્રિયા ઉપર જય મેળવ, હું જિતેન્દ્રિય ! શ્રમણ-સાધુધમ નુ પાલન કર અને હે દેવ ! (જો હે સકલ વિધ્નાને જીત્યાં છે છતાં અમે કહીએ છીએ ૩) તું જિતવિઘ્ન છે છતાં પણ સર્વોત્કૃષ્ઠ શ્રમણ ધર્મોમાં નિવિઘ્ન પણે રહે. હું વીર !