SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૬ : ૨-૦૦ કલ અઢાર અભિષેક અપેારે મહાપૂજન ભણાવાયેલ. વૈશાખ સુદ ૧૦ ના દિવસે સવારે ૬-૩૦ થી ૭-૩૦ પૂજયશ્રીનુ: પ્રવચન થયા બાદ ૯-૦૦ કલાકે ચરમતીર્થપતિ શ્રમણભગવત મહાવી૨ પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણક તથા જલાત્રાના વરવાડા જોરદાર રીતે નીકળેલ. ઇબ્જા, ઘેાડાઓ, શણગારેલી ઉંટગાડી ગજરા, ચાંદીની બગીઓ, સૌંગીતમંડળી, મહેસાણાનુ પ્રખ્યાત બેન્ડ, પરમાત્માના રથ ઇત્યાદિ સામગ્રી અને હજારોની સખ્યામાં જોડાયેલા ભાવિકા આદિ નિહાળી ગામમાં અદ્ભુત શાસન પ્રભાવના સર્જા યેલી. વરઘેાડાનાં દે'ન કરવા ખ'ને ખાજી લાંબી સમગ્ર ' કતારા લાગેલી. અપેારે ૧૨-૦૦ કલાકે વરધાડા ઉતરેલ, ત્યારબાદ વિજયમૂહૂંતે શ્રી અષ્ટોતરી શાંતિસ્નાત્ર મહાપૂજન અતિ ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ. વૈશાખ સુદ ૧૧ ના દિવસે સવારે ૬-૩૦ થી ૭-૩૦ પૂજયશ્રીનુ' પ્રવચન થયા બાદ ૯-૩૦ કલાકે કુમાર શાળાના વિશાળ પટાંગણમાં સ્નાત્ર મહ।ત્સવ ખૂબ ઉલ્લાસપૂર્ણાંક ભણાવાયેલ. સંગીતકાર ગજાનનભાઈ ઠાકરે પ્રભભકિતના અને રંગ જમાવેલ. માતા-પિતાનુ ઘર, વિશાળ સ્ટેઇજ, ઈંદ્રસભાની રચના, ૫૬ દિગકુમારીકાની આખેહૂબ રચના, મેરૂપર્વતની Àાભા ઇત્યાદિથી સ્નાત્ર મહાત્સવ યાદગાર બનેલ, ખપારના ૨-૦૦ સુધી સ્નાત્ર મહેસવ • ચાલે. • શ્રી જૈન શાસન (અઠવાડીક) પૂજય આ.ભ.શ્રી વિલબ્ધિ સૂ મ નાં સમુદાયના પૂ.સા. શ્રી સુભદ્રાજી મ. નાં જ્ઞાતિની પૂ સા.શ્રી રાજરત્નાશ્રીજી મ. આદિઠાણા ૪ ની ઉપસ્થિતિથી મહેનામાં પણ સુંદર આરાધના થયેલ: : આ પાંચ દિવસના મહોત્સવ પાંચેોટ ગામ માટે વર્ષો સુધી અવિસ્મરણીય બની જશે. આયાજક બબલદાસ પાનાચંદ પરિ વારની અદ્ભુત ઉદારતા, પાંચ દિવસમાં ૬૮થી ઉપર સધપૂજના, રાજ પ્રવચન પૂજના તથા રાત્રિ ભાવનામાં સેંકડાની સખ્યામાં ઉપસ્થિત રહેતા ભાગ્યશાળીએ, રાજ રાત્ર ગામના રામજી મંદિરમાં ફકત પુરૂષો સમક્ષ થતા પૂ. પન્યાસપ્રવર શ્રી ગુણશીલ વિજયજી ણિવરના પ્રેરક પ્રવચનો, વિધિકા૨ક રજનીકાંતભાઈ કે. શાહ તથા સંગીતકાર શ્રી ગજાનનભાઈ ઠાકુર તથા સુકુ દાઈમહંત ની અદ્ભુત પ્રભુભકિત, મુંબઈ માતીશા લાલબાગ જૈન સ`ઘના આરાધક યુવાન દ્વારા થતી રાજ પરમાત્માની અદ્ભુત ભવ્ય અ’ગરચના, રાજ નવનવા શણગાર ઇત્યાદિ દ્વારા આ મહાત્સવ જાણુ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની જાણે સાંખી ન કરાવતા હાય એવા અદ્ભુત ઉજવા. શ્રી રાજ ત્રણે ટાઇમ ઉદારતાપૂર્વક ઉત્તમ દ્રવ્યા દ્વારા થતી સાધર્મિક ભકિત સમગ્ર ગામમાં પ્રત્યેક ઘરમાં મિઠાઇનું વિતરણ. રાજ આરતી મ"ગલદીપક આદિના હજારે ઉપરની રેકરૂપ ઉછામણીએ, જીવદયાની થયેલ અદ્ભુત ટીપ આદિ દ્વારા આ મહેાત્સવ વર્ષો સુધી યાદગાર રહેશે.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy