________________
પંકિતકી આવાજ
શ્રી ચંદ્રરાજ
-
પુન્ય વિના આદેશ જન્મભૂમિ બની ના શકે.
અનાય દેશના એક રાજમહેલમાં સૂનમૂન ગમગીન બનેલેા એક રાજકુમાર અક્ષયકુમારને મળવા. પળે-પળે તડપી રહ્યો છે. પશુ...પિતાની આજ્ઞાનું બંધન રાજકુમાર આટુકને આદેશ તરફ્ જતાં અટકાવે છે.
આર્દ્ર કુમારનુ શરીર અનાય દેશમાં છે. પણ મન તા અભયને મળવાની ઝંખનામાં જ તડપી રહ્યુ છે. અભયકુમાર સાથે મેળાપના સોગ ન બનતા આર્દ્ર કુમારની આંખા શ્રાવણુ - ભાદરવાનાં અશ્રુ—મેથને
વરસાવી વરસાવીને થાકી ગઈ છે.
પિત્રાજ્ઞાતુ બંધન અને અભય મિલનની ઉત્કંઠા છે તેથી આ કુમાર ન તા ચેનથી જન્મભૂમિમાં જીવી શકે છે. ન તા આય. દેશ તરફ જઈ શકે છે.
આસનમાં, શયનમાં, યાનમાં, ભેાજ નમાં એક એક ક્રિયામાં નજર સામે આર્દ્ર કકુમારને અભયકુમારની દિશા જ દેખાય છે. અભય-મેળાપનું ૠણ રાજકુમારને અસંતે ઉપજાવી રહ્યુ છે.
મગદેશ કેવા છે ? રાજગૃહ નગર કેવુ છે ?' કયા રસ્તા ત્યાં ‘જાય છે ? આવુ
આર્દ્ર કકુમાર અગરાકાને પૂછયા કરે છે.
આદ્રક રાજ્યને લાગ્યું. હવે આ કુમાર ગમે ત્યારે કીધા વિના જ અક્ષય પાસે ચાલ્યા જશે. આથી તેશે ગ઼જકુમારની આજુ બાજુ પાંચમાં સામન્ત ગોઠવી દીધા. અને કહ્યું–દેશાન્તરમાં ચાલ્યા જતાં રાજકુમારને તમે અટકાવો.’
અનાર્ય દેશની હજાર-હજાર આંખેાની નજરકેદમાં હવે તા કુમાર કેદી બની ચૂકયે છે. આ દેશની ધરતીનું સુકર (ભાગ્ય) રાજકુમારથી હજુ સેકા કદમાં છેટું છે. હજાર–હજાર આંખાની નજરકેદ વચ્ચેથી છટકી ચાલ્યા જવું. રાજકુમાર માટે હવે એક સમણુ' બની ગયું હતું.
પાંખાથી જકડાઈ ગયેલા પરિન્દા (પારેવા) ની જેમ હજાર આંખાથી ઘેરાઇ વળેલા કુમાર મધના ઉ૫૨ બંધના જોઇન દુઃખી દુઃખી થઇ ગયેા.
એક મન-વચનથી થઈ ગયેલી શ્રમણ · ધમની વિરાધનાએ આજે આ કકુમારને આર્યદેશની ધરતી ઉપર જનમવા તૈા ન દીધા. પણ હજી સુધી આ દેશની ધરતી ઉપર પગ પણ મૂકવા ન દીધા.
આખરે...રાજકુમારે માયાના સહા લીધા. રાજે થાઉં દૂર દૂર જઈ પાછા આવવા માંડયા. વિશ્વાસ બેસવા સામ તાની કરડી નજરકેદ શિથિલ બની,
અને...માંડ માંડ મેળવેલી તકને સદ્ગુ પયોગ કરીને આ કકુમાર એક દિવસ અનાય દેશના સાગર તટે વિશ્વાસુ માણસા પાસે તૈયાર રખાવેલા યાનમાં (વહાણમાં)