________________
વર્ષ–૨ અ ક-૩૮-૩૯ : તા: ૧૮-પ-૯૩ :
: ૧૨૧૭
વિયામિલ ષિણાપિ ધર્મ એવ કર્તવ્ય આ શાસ્ત્ર વાકયને વિષયસુખની અભિલાષાવાળાએ પણ ધર્મ જ કરે જોઈએ એટલે કે વિષયસુખ મેળવવા માટે ધર્મજ કર્તવ્ય તરીકે છે આ પ્રમાણે જે અર્થ કરાય છે એ પણ અર્થ અધુર હવાના કારણે સંસ ૨ માગની પુષ્ટિ કરનાર હોવાથી એ શાસ્ત્ર પાઠને અપસિદ્ધાતથી અભડાથવાનું થાય છે ઉપકત અર્થ કરવાથી પણ લોકોના મગજમાં એમજ બેસે કે વિધ્ય સુખ મેળવવા માટે ધર્મ કરવામાં કાંઈ જ હરકત નથી. '' .
આવી રીતે શાસ્ત્ર પાઠને પોતાના મનમાન્યા અર્થ કરવા દ્વારા અપસિદ્ધાન્તથી અભડાવવાનું ન બને માટે દરેક શાસ્ત્ર પાઠોના અર્થ પર્યાWતાત્પર્ય સુધી વિચાર કરીને કર જોઈએ અને પછી જ એ અર્થની રજુઆત લખવા–બલવામાં કરવી જોઈએ જે એજ શાસ્ત્રના પૂર્વા-અપર વચનની સાથે કે અન્ય શાસ્ત્રના વચનેની સાથે વિરોધ ન આવે.
વાસ્તવમાં જ્ઞાનીઓએ વિષય સુખ ને અને ધનાદિને વિષ જેવા કે વિષ કરતા પણ ભૂંડા અને ભયંકર કહ્યા છે પાપ રૂપ કહ્યા છે વિષય સુખ હિંસાદિ પાંચ મેટા , પાપોમાં શિશુ અબ્રા નામનું પાપ છે અને ધનાદિ પાંચમુ પરિગૃહ નામનું પાપ છે. એ પાપમાં આસક્ત બનેલા જીવો નરક નિગોદાદિની દુરત દુર્ગતિઓમાં જાય છે અને પારવિનાના દુ:ખને પામે છે એના માટેના શાસ્ત્રમાં અનેકાનેક દષ્ટાન્ત લખાયેલા છે. પા૫ રૂ૫ વિષય સુખની અને ધનાદિની ઈચ્છા મોહના ઉદયથી થાય છે માટે. પાપ રૂપજ છે એના મેળવવા માટે એને મેળવીને મજા કરવા માટે ધર્મ કરો એ કઈ રીતે ઉચિત નથી આવા ધર્મને વિષ અનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાન કહીને તેને ત્યાગ કરવાનું કહ્યું છે. ધર્મગ બિન્દુ ગ્રન્થમાં સૂરીપુર-દર આ. શ્રી હરિભદ્ર ટૂ મ. વિષ ગરલ અને અનrઠાનનો ત્યાગ કરવાનું કહ્યું છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ગુજરાતી સ્તવનાદિમાં “ત્રિક નજીએ હિક ભજીએ” એમ કહીને એ ત્રણે અનુષ્ઠાનનો ત્યાગ કરવાનું કહ્યું છે. પૂ. દેવચંદ્રજી મ. પણ “ભંકિત નહિ તે તે ભાડીયાત જે સેવા ફળ યા” આ લેક કે પરક સમ્બધી સુખાદિ ફળને ભકિત કરતા યાચે (માંગે) તે તેની પ્રભુ ભકિત વગેરે ધર્મ ક્રિયા એ ભાડીયાત-વ્યાપાર છે એમ કહીને પણ સાંસા. રિક સુખ સમ્પત્તિ મેળવવા માટેના ધર્મને વધે છે.
પ્રજાના દુહામાં પણ ભગવાનની ભકિત કરતી વખતે સાંસારિક ફળની માંગણીને સંસારમાં ભટકાવનારી જણાવી છે અને મેક્ષ ફળની માંગણી કરવાનું જણાવ્યું છે..