________________
વર્ષ ૫ : અંક ૩૮-૩૯ તા. ૧૮-૫-૯૩ :
વળી તેઓ લખે છે કે- “આપણે આ બાબતમાં પારસી ભાઈઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. માત્ર ક્રિયાકાંડમાં સમય અને સંપત્તિ વેડફી નાખવા કરતાં રચનાત્મક અને પ્રગતિશીલ કાર્યોમાં પ્રવાહ વહેવડાવવાની જરૂર છે. ' '
, " આપણી પાસે અંગ્રેજી માધ્યમની કેઈન્સારી સ્કુલ નથી. - પંકજભાઇની વાતમાં ધર્મક્રિયા ઉપરની અરુચિ દેખાય છે. ધર્મક્રિયામાં કેટલે ખર્ચ થાય છે. આજના લગ્ન તેના ડેકોરેશને તેના પ્રીસેપ્સને હોટેલના • આજને તેમની નજરમાં આવ્યા જ નથી. લગ્ન પ્રસંગે પણ કપડાના જથ્થા તથા બીજા પણ ખર્ચ તેમને દેખાયા નથી માટે ધર્મક્રિયામાં સમય અને સંપત્તિ વેડફાતી દેખાય છે?
એકે પ્રોસેસન, જેવું તમે સાધર્મિક વાત્સલ્ય જોયું છે? એકે લન, મકાન કે ફેકટરીના ઉદ્દઘાટનના જમણવાર જે જમણવાર સાધર્મિક વાત્સલ્યના જોયા છે? રી. વી. છાપ, સિનેમા વિગેરેમાં જતાં સમયને વ્યય તેમને દેખાતું નથી. માત્ર પૂર્વ પ્રહથી ધર્મકિયામાં જ સમય અને સંપત્તિને થયું તેમને દેખાય છે. તે માત્ર તેમનું ઉપર છવું તારણ અને ટૂંકી બુદિધની જુઆત છે.
લ, કોલેજ, હોસ્પીટલ કે લગ્નની વાડી વિ. તે અમુક ને અમુક પ્રસંગે કે અમુક કારણે જ કામ લાગે છે ત્યારે જિન મંદિર કે ધર્મક્રિયા આબાલ વૃધ્ધ સૌને કામ લાગે છે. - મંદિરો કે ધર્મસ્થાનોમાં સમય સંપત્તિ વેડફાઈ જતી લાગે છે. તેમને સંસદ, વિધાનસભાઓ, સેક ટેરીયર, સષ્ટ્રપતિ, રાજ્યપાલ, મંત્રીઓ, સાંસદ વિ. ના ભાવને અને ખર્ચા દેખાતા નથી.
ખરી વાત એ છે કે જેને જે ગુરુ ભગવે તેની પાછળ ચાલ્યા હતા તે આજે, એક પણ જૈન ધર્મદિયા વગર ન હતા તેમ નહિં તેને ભણવા દવા કે આર્થિક પણ સગવડની ઉણપ ન રહેત. ધનવાને અને સુધારકે કીતિ અને વિચારોના પ્રદૂષણમાં પડી ગયા. તેમને ગુરુના ઉપદેશની અસર નથી સમજવાની પડી નથી તેથી ત્યારે ને તહેવારે જે આ ચારે વિચાર અને આલંબનેને ખાંડે છે.
જેને જ નકકી કરી નાખે કે જનોના વેલફેર સિવાય પ૧૦ વર્ષ કયાંય બીજે વ્યય ન કર તે જુઓ શું બને છે? ધંધા આદિ માટે લાંમાં અને બીજા પણ ૯નો વ્યય કરનારાઓ આ ભાઇને ન દેખાય તે પણ સમયની બલિહારી છે. ' - પંકજભાઈ તે માત્ર લખાણના નિમિત્ત છે. પરંતુ વિવેકી જેને આ માટે ઉંડાણથી