________________
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ
સામાચિક રણ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - જિનમંદિરની અવજ્ઞાથી બચો? | સુધારકવાદીઓએ જૈન ધર્મના મૂળ પાયાના ક્ષેત્રને વિરોધ કરવાનું ચાલુ રાખ્યું છે પરંતુ તેમાં ન ફાવતાં. હવે જૈન સંઘમાં ઘુસીને તેવા ઢીલા વિચારવાળાને ઉભગાવવા માટે કુયુકિતઓ અને દષ્ટાંત આપીને તે જ રજુઆત કરે છે
" તાજેતરમાં પંકજ કેકારી મુંબઈ સમાચાર જય જિનેન્દ્ર વિભાગમાં લખે છે કે, - “જે સમાજની આજના સમયની આજના નવા વિચારના યુવાને સ્પર્શી જાય તેવા મુદ્દાઓ લઈને રજુઆન થાય એ 'ઘણું જ પ્રશસનીય છે. * આજે જૈન સમાજમાં બે ટા ખર્ચા, મિથ્યા આડંબર વિ. વધી રહ્યા છે. આપણે લેકની નજરમાં ચઢી ગયા છીએ પણ શું સમાજના ઠેકેદારે કે ગુરુભગવંતેને આ વાત ગળે ઉતરી છે? કે પછી બહેરા કાને જ અથડાય છે. જ્યારે મંદિરે કે દેરાસરને નુકશાન થાય છે ત્યારે એક કરતા જોયા કે પૂજારીએ શું તેનું રક્ષણ કરી શકે છે? કે કરી શકશે?
ખરી વાત એ છે કે આપણે જ આપણી રક્ષા કરતાં શીખવું પડશે. જેટલાં દેરાસરો છે તેને સાચવીએ સાર-સંભાળ લઈએ અને સારી સ્થિતિમાં રાખીએ તેય ઘણું સારું છે. બાકી હવે તો નવા દેરાસરે બંધાવવા કરતાં યુવાનની શારીરિક • તંદુરસ્તી વધે તેવા અખાડાઓ બનાવવા જેવા છે. મુંબઈની આટલી સમૃદ્ધ ગણાતી જેને કેમ પ સે પિતાની કહી શકાય એવી શાળાઓ કે જો કે હોસ્પીટલો કેટલી? આજે લગ્ન માટેની વાડીએ કે હાલ પણ બનાવવાની જરૂર છે.”
શ્રી પંકજભાઈની રજુઆત માત્ર દેશ પ્રત્યેની અરુચિમાંથી થઈ છે. બાકી દેરાસરે કે ગુરુ ભગવંતેને વચ્ચે લાવ્યા વિના સમાજ માટે ઘણું લખી શકત.
ગુરુ ભગવંતે માટે બહેરા કાને અથડાવાની વાત લખી છે તે બતાવે છે કે તેમને મન ગુરુ ભગવંતે પ્રત્યેની સદભાવનાની ઉણપ છે. - ' જૈન મંદિરને મુસલમાન યુગમાં કેટલું નુકશાન થયું તે તમે ઇતિહાસ વાંચે તે
ખ્યાલ આવે અને છતાં મંદિર જુના ગયા અને નવા થયા અને તે કેમ ચાલુ છે વળી જ્યાં મંદિરો હેય ત્યાં બંધાવવાને આગ્રહ ન હવે જોઈએ પરંતુ આજે તે ઘણી વસ્તી જેનેની હોય છતાં મોટા શહેરમાં પણ પરા વિગેરેમાં મંદિરે નથી તે માટે પંકજભાઇ જે કંઈ સર્વે કરે તે ખ્યાલ આવે.