SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ - - оосооооооооооооооооо છે બધાનું ઠેકાણું પડી જાય. ભગવાનની વાણી પરાર્થ કરનારી છે, કાયા અનેક જગ્યાએ જ જઈ અનેકને ઉપકાર કરનારી છે. : ભગવાને કહ્યું છે કે, આ શરીરને સેવવાનું-સાચવવાનું નથી, શરીરને સેવે તે ( સંસારી ! સંસારી એટલે ધન અને ભેગના જ ભીખારી, શરીર તેમાં જ વાપરે. છે જ્યારે જે સંયમી બને તે જ આ શરીરને ધર્મમાં ઉપયોગ કરે. શરીર પાસે ધર્મનું છે કામ કરાવવા ડું આપવું પડે તે આપે. - તમારે પુરુષાર્થ ધર્મમાં થાય છે કે કર્મમાં થાય છે? શકિત નથી માટે ધમાં છે છે નથી થતું કે કર જ નથી માટે નથી થતું? તમારે ગળિયા બળદ જેવા રહેવું છે છે કે બહાદૂર બનવું છે? આ શરીર હરામખોરની જાત છે. પુદગલનું બનેલ છે. તેની ! 8 મેળે મહેનત ન કરે. તેના માટે તે આપણે મહેનત કરવાની છે. મનનો સ્વભાવ સંસાતે રમાં રખડવાને છે, તેને ધર્મમાં આપણે જોડવાનું છે. વચન તે ગમે તેમ લવરી કરે, { તેને સદુપગ આપણે કરવાનું છે. આપણા મનન્વચન-કાયાના યોગ અનાદિથી ? છે મેહને આધીન છે. . . . ભગવાન બધા ભેગેને રૂંધી અગી બને તે કર્મકાય અવસ્થા હતી. તે તત્વકાય ? છે બની જાય. અવકાય એટલે તે તેના સ્વરૂપમાં આવી ગઈ. ભગવાન મહામાં ગયા તે ! છે કેવી રીતે ગયા ! આપણે મુકિતમાં જવું છે ને કેવી રીતે? અહીંથી સદ્દગતિમાં જવું ? શું છે ને કેવી રીતે ? સમાધિથી મરવું છે ને! સમાધિથી મરવા સમાધિમાં જીવવું છે ને? છે આ જન્મમાં તમે દીક્ષા નથી પામ્યા તે તમારી જાતને ઠગાઈ ગયેલી માનો 3. છે છે ? ભવાંતરમાં ઝટ આઠ વર્ષે દીક્ષા લેવી છે આ ભાવનામાં રોજ સૂઈ જાવ છે? - ૨ સમાધિ માટે દુઃખ વેઠવાની સહનશક્તિ કેળવવી પડશે. સુખશિલિયા ને ! છે સદ્ગતિ અતિશય દુર્લભ છે. સાથેના મરણ વખતે કામ ન લાગે, ઈન્દ્રિયે પણ કામ ન આપે તે વખતે તે અંદરની સહનશકિત જ કામ આપે. દુઃખમાં પણ આનંદ છે. પામવાને અને સુખમાં આનંદ નહિ પામવાને અભ્યાસ કરવો પડશે. તમને આનંદન. સુખમાં આવે કે દુઃખમાં ? ઈચ્છા મુજબ દુખ વેઠવાની સ્વાધીનતા અહીં જ મળે છે. આ ભુખ લાગે નથી ખાવું, તરસ લાગે નથી પીવું, ગરમી વેઠવી, ઠંડી વેઠવી તે બધું 8 સહન કરવું તે સ્વાધીન છે. ( ૨૦૩૦, શ્રીપાલનગર, મુંબઈ)
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy