________________
- શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. N.o G-SEN-84
LLOW સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિં
ર૦૦૦૦૦૦૦૦૦
૦
૦
૦
૦
૦
පපපපපපපපපපපපපප
૦
0 ૦ સંસારની લહેર નકાદિ પે ધમની લહેર મુકિત આપે. 0 હયાથી અસાધુ અને વાણીથી સાધુ તે બેટા સાધુ!
૦ જેની રિછા થવાથી બુદ્ધિ બગડે તે રોજ પણ ખરાબ. ૦ દુનિયાને જે જોઈએ, તે જેને ન જોઈએ તે સાચો સાધુ ૦ ગૃહસ્થનું હૈયું અને વાણી એક સાધુનું હયું–વાણી અને વર્તન એક,
પૈસાની અને પૈસાથી મળતા સુખની ઈચ્છા થાય ત્યારથી જ દુ:ખી સંસારનાં જેટલાં સુખ, તે પહેલાં દુઃખ હોય તે સુખ લાગે અને તે ભગવ્યા પછી પણ દુ:ખ?
જેટલા જી અનુકૂળતાના અથી બને તે બધાં ધમક્રિયામાં પાંગળા બને. 0 ૦ સુખ આત્માને ગુણ છે. તે સુખ ભેગવવા કઈ ચીજની જરૂર નથી. જ્યારે દુનિયાનું છે
સુખ ભોગવવા એક ચીજની જરૂર નથી તેમ નથી. કેમકે, દુનિયાનું સુખ પરાધીન છે.
છે, જ્યારે આત્મિક સુખ સ્વાધીન છે. 0 સુખ ભૂંડું અને દુખ સારું આ બે વાત જેને ન બેસે તેને બધે ધર્મ અ ડંબર છે. તું
શાતામાં મઝા કરનારા અને અશાતામાં પોક મૂકનારા પહેલા નંબરના અધમ છે. તે
ભૌતિક સુખ જીવનું પુણ્ય લઈ જાય છે અને જીવને ભિખારી બનાવી દે છે. ૦ શાસ્ત્ર કહ્યું છે કે, જ્ઞાની પણ ક્રિયા વગર કાર્યની સિદ્ધિ પામી શકતું નથી. 9શ્રદ ધાને પાયે જ્ઞાન છે. અને જેટલી ધર્મક્રિયાઓ છે તેનું મૂળ શ્રધા છે. ૫ ૦ દુનિયામાં જેટલાં મોક્ષ પ્રતિપાદક દશનો છે તે બધા જન્મના વિરોધી છે.
૦
૦
૦
૦
૦
ને
૦
છે
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ને ૨૪૫૪૬