SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૮: રાષ્ટ્રીય ક્ષેત્રે ચાલી રહેલી ગૂઢ હિલચાલના એકભાગ રૂપે, ચૈત્ર સુદ ૧૩ના દિવસને જ પ્રકાશમાં લાવવાનું કાર્ય ચાલી રહ્યું હાય એવી કડીઓ કેટલા સાએક વરસના પ્રસ'એ ઉપરથી મળે છે. ઇ. સ. ૧૮૯૨માં શિકાગો ખાતે મળેલી સર્વ ધર્મ પરિષદ ખાઇ જ જયંતિની ઉજવણીના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયા. હાવાનુ જણાય છે. ભારતના દરેક ધર્મોના પર્વાને અને સ્થળાને રાષ્ટ્રીય સ્વરૂપમાં ફેરવી નાખવાના ઇરાદાથી ઇ. સ. ૧૯૩૫ માં સર ચુનિલાલ ભાઈચંદ મહેતાને આગળ કરીને ચૈત્ર સુદ ૧૩ ના દિવસની હેર રજા નકકી કરાવવાનુ` કા` સેપાયુ હતું. જૈનધમ માં પર્યુષણ એ મહાપર્વ હાવા છતાં, તેની રજા ન પળાવતા, ચૈત્ર સુદ ૧૩ ઉપર પસંદગી કેમ ઉતરી એ વિચારવા જેવ પ્રશ્ન છે. ટુંકમાં, “મહાવીર જન્મકલ્યાણક” ના આ શુભ દિવસને “મહાવીર જયંતિ” ની ઉજવરુદ્ધના વણીમાં ફેરવી નાખવાના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કાયક્રમના એક ભાગરૂપે ઠેઠ ૧૯૩૫ થી આ દિવસને જાહેર રજાના દિવસ રાખી મેટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ દિવસે જાહેર રજા રાખવાથી “ધાર્મિ ક દિવસ” ને “રાષ્ટ્રીય” અથવા સાર્વજનિક” દિવસમાં ફેરવી નાખવામાં આવ્યા છે.. જન્મકલ્યાણક જેવા ધાર્મિક દિવસને રાષ્ટ્રીય દિવસમાં ફેરવી નાખવાથી શ્રી જૈનશાસનના તેજને ઝાંખુ પાડનારા અનેક અનિષ્ટને પોષણ મળે છે. જન્મકલ્યાણકના : શ્રી જૈન શાસન (અડવાડીક) દિવસ સાર્વજનિક બની જતા, તે દિવસે આ વિશિષ્ઠ અનુષ્ઠાનની શ્રી સધના સંચા લન હેઠળની શાસ્ત્રાજ્ઞા મુજબની આરાધના થવાને બદલે, બહુમતના ધેારણે શરૂ થયેલી જ્ઞા બાહ્ય જૈન-જૈનેત્તર સસ્થાઓ તથા રાજકીય આગેવાનેાના સચાલન હેઠળની આધુનિક પદ્ધતિની “મહાવીર જયંતિ” ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ૬ મહાવીર જય તિ”ના નામે થતી આ ઉજવણીમાં જૈન-જૈનાને એકત્ર કરી આંતરરાષ્ટ્રીય વિચારધારાઓના પ્રચાર કરવા, મેટી મેટી સભાઓ, અધિવેશને તથા ચર્ચાનુ આયેાજન કરવામાં આવે છે. મહાવીર દેવના નામને આશ્રય લઇને આવ સભાએમાં આધ્યાત્મિક વિકાસ માટે કર્શાવેલા મહાવીરસ્વામીના સિદ્ધાંતાને ભૌતિકવાદી આધુનિક રાષ્ટ્રીય આદર્ઘામાં ફેરવી નાંખવામાં આવે છે. અને તેમના સિદ્ધાંતની અહિંસા, સત્ય, સમાનતા, સ્વાતંત્ર્ય, ન્યાય, સમન્વય, મધુભાવ, વિશ્વપ્રેમ આદિ સિધ્ધાંતાના પ્રચાર કરવામાં આવે છે. શ્રી જૈનશાસ્ત્રોના ગુઢ રહસ્યાની અ'શમાત્રની જાણકારી વગરના માત્ર આધુનિક વિકૃત શિક્ષણ અને માહિતીના આધારે તૈયાર થયેલા કહેવાતા વિદ્વાના આવી સભાઓમાં પેાતાના જ્ઞાનનુ પ્રદેશન કરવા મનફાવે તેમ બફાટ કરતા હૉય છે. • જૈન ધમ'ના પ્રચારની શૈલી લાલસા તથા ચૈન્ય સૌંચાલનના અભાવે.આ જે આ વિશિષ્ટ અનુષ્ઠાનેાને “સાર્વજનિક બનતુ . ચકી ન શકાયું, જેને કારણે “મહાવીર to
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy