________________
વર્ષ-૫ અંક ૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક :
: ૫૭.
રૂપરેખાએ તૈયાર થવા લાગી. શ્રી સકલ સંઘની એકતા કરવા માટે અગ્રણી શ્રાવકે તથા અનેક ) ન આચાર્યોએ તે અંગેના ચક્રો ગતિમાન કર્યાં. ભલભલા આચાર્યો આ પટ્ટકની રૂપરેખામાં ૧
લપેટાઈ ગયા. તિથિ રક્ષાના અણનમ સેનાની અણનમ જ ઉભા હતા. શ્રી સકલ સંઘથી છે વિખૂટા પાડી દેવાની તૈયારીઓ થવા લાગી. ભયંકર કટેકટી સર્જાઈ. ભલભલા હચમચી છે જાવ તેવી પરિસ્થિતિ ઉભી થઈ. તે જોઈ ૧૯૮૭ માં ઉચ્ચારેલા શબ્દ ફરીથી વિજય રામરા દ્રસૂરીશ્વરજી મહારાજાએ તિથિ રક્ષા કાજે ઉચ્ચાર્યા.
જે એકતા કરવાની તમારી બધાની ભાવના હોય તે તમે (પૂ. આ. શ્રી મહોદય 8 સૂરિશ્વરજી આદિ) બધા જાવ હું એકલે રહીને તિથિ અંગે સત્ય માર્ગ અખંડ રીતે ?
જાળવી રાખીશ” આ આ જાદૂઈ–વાણીને નાદ ગગનમાં મુંજવા લાગ્યો. ધીરે ધીરે પટ્ટક પક્ષના ઉમેદવારોમાં અંદર-અંદર ભંગાણ પડવા લાગ્યું. કટેકટીભયું વાદળ વરસ્યા વગર જ વિખેરાઈ ગયું.
ઝંઝાવાતી વાદળાને વિખેરવા માટે પૂ. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સત્ય{ નિષ્ઠ સૂર્ય સમાન બની ઝળહળી ઉઠયા. વિચરતા વિચરતા તેઓશ્રી ફરી પાછાં છે મુંબઈના આંગણે પધાર્યા.
ત્યાં તે ફરી પાછો શાસન સામે ઝંઝાવાતી પવન ફૂંકાવા લાગે. ઈષ્ટફળ-સિદ્ધિછે ચર્ચા, અને તિથિ આરાધક પટ્ટકની અશાસ્ત્રીયતા અંગેના પ્રશ્નને ઉપસ્થિત થવા લાગ્યા. { પ્રતિકાર કરતાં વયેવૃદ્ધ ઉંમરે પહોંચેલા પૂ. વિ. રામચન્દ્રસૂરિશ્વરજી મહારાજા પણ છે કહેવા લાગ્યાં કે8 શાસ્ત્ર સિદ્ધાંત રક્ષા ખાતર સિદ્ધાંત પક્ષે રહેવા જતાં કેઈથી અળગા થવાને કે છે કેઈને અળગા કરવાને અવસર આવે તે ય શું થઈ ગયું.” આ વાતની શાસન સિદ્ધાંત
રક્ષા કરવાની ખુમારી વધુ તેજસ્વી બનીને બહાર આવી. ઝંઝાવાતી પવન ફુકનારાઓનું હું શું થયું તે તો સૌ જાણે છે? 4 હજી, શાસન સિદ્ધાંત રક્ષા કરવાનું કાર્ય પૂર્ણ થયું ન થયું ત્યાં તે અમદાવાદથી ભયંકર કે ઝંઝાવાતી વંટેળ ઉભો થયે આ વંટેળે પૂ. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને જણાવ્યા
વગર જ ચેજના વગર જ શ્રી શ્રમણ સમુદાયનું એક સંમેલન થઈ ગયું. આ શ્રમણ ૧ સંમેલનમાં શાસન વિઘાતક અને દેવદ્રવ્યના દુરુપયોગ આદિ. ને પ્રત્સાહન આપતાં છે અનેક નિર્ણય લેવાઈ રહ્યા હતા. તેની ગંધ આવતા પૂ. વિ. રામચન્દ્રસૂરિશ્વરજી મહારાજાએ સંમેલનના અગ્રણીઓનું તથા અગ્રણી બની લઈ રહેલા શ્રાવકેનું પણ તે અંગે ધ્યાન ખેરવું. યોગ્ય પરિણામ ન આવતાં દેવદ્રવ્ય, જિનપૂજા, તિથિ, ગુરુ દ્રવ્ય આદિ